GSEB HSC Result 2023 declared : પરિણામમાં ફરી વિદ્યાર્થિનીઓએ માર્યુ મેદાન, વિદ્યાર્થિનીઓનું પરિણામ 80.39 ટકા, 311 સ્કૂલોનું 100 ટકા પરિણામ જાહેર

GSEB HSC 12th Results 2023 : GSEB HSC Result 2023 વિદ્યાર્થિનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતા 13.36 ટકા વધુ છે. બીજી તરફ 311 સ્કૂલોનું 100 ટકા પરિણામ આવ્યુ છે.

GSEB HSC Result 2023 declared : પરિણામમાં ફરી વિદ્યાર્થિનીઓએ માર્યુ મેદાન, વિદ્યાર્થિનીઓનું પરિણામ 80.39 ટકા, 311 સ્કૂલોનું 100 ટકા પરિણામ જાહેર
Follow Us:
| Updated on: May 31, 2023 | 9:55 AM

GSEB HSC 12th Results 2023 : ગુજરાત( Gujarat) બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું(Std 12 Result) પરિણામ 73. 27 ટકા જાહેર થયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થીઓને પાછળ છોડ્યા છે. વિદ્યાર્થીઓનું પરિણામ 67.03 ટકા આવ્યુ છે. જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 80.39 ટકા આવ્યુ છે. વિદ્યાર્થિનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતા 13.36 ટકા વધુ છે. બીજી તરફ 311 સ્કૂલોનું 100 ટકા પરિણામ આવ્યુ છે. 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોની સંખ્યા 44 છે.

આ પણ વાંચો-GSEB HSC Result 2023 declared : પરિણામમાં ફરી વિદ્યાર્થિનીઓએ માર્યુ મેદાન, વિદ્યાર્થિનીઓનું પરિણામ 80.39 ટકા, 311 સ્કૂલોનું 100 ટકા પરિણામ જાહેર

દિવ્યાંગ ઉમેદવારની સંખ્યા 3097 હતી. જેમાં 20 ટકા પાસિંગ સ્ટાન્ડર્ડથી પાસ થનાર દિવ્યાંગોની સંખ્યા 638 છે. ખાનગી નિયમિત ઉમેદવારોના પરિણામની ટકાવારી 33.86 ટકા છે. આ વર્ષે ગત વર્ષ કરતાં 13.64 ટકા પરિણામ ઘટ્યું છે.પરિણામમાં પ્રવાહ વાર પરિણામ પર નજર કરીએ તો જણાશે કે સૌથી વધારે પરિણામ ઉત્તર બુનિયાદી પ્રવાહમાં 78.76 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ સામાન્ય પ્રવાહનું 73. 22 ટકા આવ્યું છે. જ્યારે વ્યવસાયિક પ્રવાહનું પરિણામ 73. 82 ટકા આવ્યું છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

12 સામાન્ય પ્રવાહનું  પરિણામ 73. 27 ટકા  જાહેર

ગુજરાત  બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું  પરિણામ 73. 27 ટકા  જાહેર થયું છે  આ પરિણામ વિદ્યાર્થીઓ બોર્ડની  વેબસાઈટ  gseb.org  પર ઓનલાઈન જોઈ શકશે. તેમજ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા મોબાઈલ નંબર 6357300971 પરથી વોટ્સએપ દ્વારા જાણી શકાશે.ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

સૌથી વધુ વાંગધ્રા કેન્દ્રનું 95.85 ટકા પરિણામ જાહેર, સૌથી ઓછુ દેવગઢ બારિયા કેન્દ્રનું 36.28 ટકા પરિણામ જાહેર થયુ છે. અસારવા (અમદાવાદ) કેન્દ્રનું  61.30 ટકા , આશ્રમરોડ કેન્દ્રનું 68.54, અમરાઈવાડી (અમદાવાદ)કેન્દ્રનું 63.17 ટકા , એલિસબ્રિજ (અમદાવાદ) કેન્દ્રનું 83.42 ટકા , કોટવિસ્તાર (અમદાવાદ) કેન્દ્રનું 61.81 ટકા , નરોડા (અબદ) કેન્દ્રનું 72.06 ટકા , વાસણા-પાલડી (અમદાવાદ) કેન્દ્રનું 74.82 ટકા  પરિણામ જાહેર થયુ છે.

સૌથી વધુ કચ્છ જિલ્લાનું 84.59% પરિણામ અને દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 54.67% પરિણામ જાહેર થયુ છે. અમદાવાદ શહેરનું પરિણામ 66.83 ટકા પરિણામ આવ્યુ છે. તો અમદાવાદ ગ્રામ્યનું પરિણામ 71.15 ટકા આવ્યુ છે. અમરેલીમાં 76.54 ટકા, ખેડા જિલ્લાનું 67.75 ટકા, જામનગર જિલ્લાનું 80.28 ટકા, જૂનાગઢ 67.66 ટકા, ડાંગ જિલ્લાના આહવાનું 82.13 ટકા પરિણામ જાહેર થયુ છે.

આ પરીક્ષામાં 4, 79,298 ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 4,77,392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં આપી હતી. તેમાંથી 3,49,792 પરીક્ષાથીની ઉત્તીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 73.27 ટકા આવેલ છે.જ્યારે બધા વર્ષમાં ઉતીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 29,974 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 28,321 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 11,205 ઉમેદવાર સફળ થયા છે. આ પરીક્ષામાં 34,533 ખાનગી નિયમિત ઉમેદવારો નોંધાયા હતા.

જે પૈકી 11,988 પરીક્ષાઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 10,830 પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયેલ છે. ખાનગી નિયમિત ઉમેદવારો પરિણામ 33,86 ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ખાનગી પુનરાવર્તિત તરીકે 12,849 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 11,833 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3,125 ઉમેદવાર સફળ થયા છે. આમ ખાનગી પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 28.94 ટકા આવેલ છે.

ગાંધીનગર  સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">