Board exams : ધોરણ 10 “ગુજરાતી” વિષયના જૂના પ્રશ્નપત્ર, જુઓ, વાંચો અને કરો આખરી તૈયારી
વિદ્યાર્થીઓ માટે પાછળના વર્ષના પેપરનો ઉપયોગ કરીને આવનારી ગુજરાત બોર્ડની પરીક્ષાની તૈયારી કરવી જરૂરી છે. કારણ કે, પાછળના વર્ષના પેપરોમાંથી વિદ્યાર્થીઓને વારંવાર પુછાતા પ્રશ્નોની ખબર પડે છે.

standard 10 previous year exam paper
- ગુજરાત શિક્ષણ બોર્ડ GSEBનું ધોરણ 10 અને 12ની આવતી કાલથી પરિક્ષા શરુ થવા જઈ રહી છે. ત્યારે પરિક્ષામાં કેવા પ્રશ્નો પુછાશે તેને લઈને વિદ્યાર્થીઓ ચીંતીત હોય છે. જેમાં ચીંતા કરવા જેવું કઈ નથી અગાઉના પેપરનું રિવિઝન કરવામાં આવે તો ઘણા ખરા પ્રશ્નો આવડી જાય અને સારા માર્કથી પાસ પણ થઈ જવાય.
- ખાસ કરીને ધોરણ 10માં બોર્ડની પરીક્ષાઓની તૈયારી માટે પાછલા વર્ષના પેપર એ શ્રેષ્ઠ અભ્યાસ સામગ્રી છે. અગાઉના વર્ષોના પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવેલા પરીક્ષાની પેટર્ન અને પ્રશ્નોના સ્તરને સમજવામાં મદદ કરશે.
- ત્યારે અમે ગયા વર્ષના ગુજરાતીનું પેપર લઈને આવ્યા છે જે મોટા ભાગનું તમને કાલની પરીક્ષાનું રિવિઝન કરાવી દેશે.
- ધોરણ-10 ગુજરાતી (2022)
- ધોરણ-10 ગુજરાતી (2022)
- ધોરણ-10 ગુજરાતી (2022)
- ધોરણ-10 ગુજરાતી (2022)
- ધોરણ-10 ગુજરાતી (2022)







