VIDEO: સિંગતેલના ભાવમાં બે દિવસમાં 50 રૂપિયાનો વધારો

સિંગતેલના ભાવમાં બે દિવસમાં 50 રૂપિયાનો વધારો થયો છે. 15 કિલોના ડબાનો ભાવ 2180 થી 2210 રૂપિયા થઈ ગયો છે. બિયારણ માટે શીંગદાણાની માંગ વધતા ભાવ વધ્યા છે. મગફળીની ઓછી આવક અને શીંગદાણાની માંગ વધતા ભાવમાં વધારો જોવા મળી રહ્યોં છે. હાલમાં નાફેડ પાસે સૌથી વધુ મગફળીનો જથ્થો છે. નાફેડ મગફળીનું વેચાણ કરે તો સિંગતેલના […]

VIDEO: સિંગતેલના ભાવમાં બે દિવસમાં 50 રૂપિયાનો વધારો
Follow Us:
| Updated on: Jun 07, 2020 | 5:11 AM

સિંગતેલના ભાવમાં બે દિવસમાં 50 રૂપિયાનો વધારો થયો છે. 15 કિલોના ડબાનો ભાવ 2180 થી 2210 રૂપિયા થઈ ગયો છે. બિયારણ માટે શીંગદાણાની માંગ વધતા ભાવ વધ્યા છે. મગફળીની ઓછી આવક અને શીંગદાણાની માંગ વધતા ભાવમાં વધારો જોવા મળી રહ્યોં છે. હાલમાં નાફેડ પાસે સૌથી વધુ મગફળીનો જથ્થો છે. નાફેડ મગફળીનું વેચાણ કરે તો સિંગતેલના ભાવ સ્ટેબલ થાઈ શકે છે. ગત અઠવાડિયામાં સિંગતેલના ભાવમાં ચાર વખત ઘટાડો થયો હતો.

આ પણ વાંચો: દેશમાં એક જ દિવસમાં કોરોનાના 10 હજાર 521 કેસ નોંધાયા, કુલ આંકડો 2 લાખ 46 હજારને પાર

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">