ડૉકટરની બેદરકારીનો વીડિયો થયો વાયરલ, મૃતક માટે પણ મંગાવી દવા!

કોઈપણ વ્યક્તિની તબિયત બહુ ખરાબ હોય, વ્યક્તિ ખૂબ બિમાર હોય ત્યારે તેનો પરિવાર એક વિશ્વાસ સાથે તેને ડોક્ટર પાસે લઈ જતો હોય છે અને એક ડોક્ટરનું કામ હોય છે કે તેની પાસે આવતા કોઈપણ વ્યક્તિની સારવાર કરે. પરંતુ સાબરકાંઠાના ઈડરની લાઈફ લાઈન હોસ્પિટલના ડોક્ટરનો હેતુ દર્દીની સારવારનો નહિ. પરંતુ દર્દીના પરિવારજનો પાસે રૂપિયા પડાવવાનો હોય […]

ડૉકટરની બેદરકારીનો વીડિયો થયો વાયરલ, મૃતક માટે પણ મંગાવી દવા!
Follow Us:
| Updated on: Aug 28, 2019 | 2:52 AM

કોઈપણ વ્યક્તિની તબિયત બહુ ખરાબ હોય, વ્યક્તિ ખૂબ બિમાર હોય ત્યારે તેનો પરિવાર એક વિશ્વાસ સાથે તેને ડોક્ટર પાસે લઈ જતો હોય છે અને એક ડોક્ટરનું કામ હોય છે કે તેની પાસે આવતા કોઈપણ વ્યક્તિની સારવાર કરે. પરંતુ સાબરકાંઠાના ઈડરની લાઈફ લાઈન હોસ્પિટલના ડોક્ટરનો હેતુ દર્દીની સારવારનો નહિ. પરંતુ દર્દીના પરિવારજનો પાસે રૂપિયા પડાવવાનો હોય એવું લાગે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કારણ કે ઈડરની લાઈફ લાઈન હોસ્પિટલનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં લાઈફલાઈન હોસ્પિટલના તંત્રએ દર્દીના મોત બાદ પણ દર્દીના પરિવારજનો પાસે દવાઓ મંગાવી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ તો પરિવારજનોની સમયસૂચકતાથી હોસ્પિટલ તંત્રનો ઢાંકપિછોડો છતો થઈ ગયો અને માલૂમ પડ્યુ કે હોસ્પિટલ તંત્ર સારવારના નામે લૂંટ ચલાવે છે. જ્યારે પરિવારજનોએ આ મુદ્દે જવાબ માંગ્યો ત્યારે હોસ્પિટલના કર્મચારી અને ડોક્ટરે કોઈ જવાબ જ ના આપ્યો.

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">