આને કહેવાય દારૂબંધી? નાયબ મામલતદારની કચેરીમાં દારૂની મહેફિલ, નશામાં ધૂત જોવા મળ્યા સરકારી બાબૂઓ, VIDEO થયો વાયરલ
મોરબીમાં સરકારી કચેરીમાં જ દારૂની મહેફિલ ચાલતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો એક મહિલાએ વાયરલ કર્યો છે. જેમાં સરકારી કર્મચારીઓ અને સસ્તા અનાજના દુકાનદારો નશામાં ધૂત જોવા મળ્યા. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ […]
મોરબીમાં સરકારી કચેરીમાં જ દારૂની મહેફિલ ચાલતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો એક મહિલાએ વાયરલ કર્યો છે. જેમાં સરકારી કર્મચારીઓ અને સસ્તા અનાજના દુકાનદારો નશામાં ધૂત જોવા મળ્યા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સરકારી કર્મચારીઓએ નશાની હાલતમાં મહિલાને ઉડાઉ જવાબો આપતાં તે રોષે ભરાઈ હતી અને ટલ્લી થઈ ગયેલા કર્મચારીઓનો વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં કેટલીક શંકાસ્પદ બોટલ પણ જોવા મળે છે. આ વીડિયો વાયરલ થયા બાદ સરકારી કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જેને પગલે પ્રાંત અધિકારીએ તપાસ હાથ ધરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો