ગોરધન ઝડફિયાની હત્યા કરવા આવેલા હત્યારાઓની હરકત CCTVમાં કેદ,પોલીસને ઓપરેશન પાર પાડતા બે કલાક થયા, જુઓ CCTVનાં દ્રશ્યોમાં ક્યારે શું થયું
ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરું ઘડ્યા પહેલા શાર્પશૂટર ઝડપાયો છે. ATS અને ક્રાઈમ બ્રાન્ચે જે ઓપરેશન પાર પાડ્યું તેની પળેપળની વિગત Tv9ને મળી છે. મધરાતે પાર પાડવામાં આવેલા ઓપરેશનની હિલચાલ CCTVમાં કેદ થઈ છે. CCTVમાં કેટલા વાગે શું થયુ તે જોઈ શકાય છે. રાત્રે 3 કલાક બાદ પોલીસ હોટલ વિનસ […]
ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરું ઘડ્યા પહેલા શાર્પશૂટર ઝડપાયો છે. ATS અને ક્રાઈમ બ્રાન્ચે જે ઓપરેશન પાર પાડ્યું તેની પળેપળની વિગત Tv9ને મળી છે. મધરાતે પાર પાડવામાં આવેલા ઓપરેશનની હિલચાલ CCTVમાં કેદ થઈ છે. CCTVમાં કેટલા વાગે શું થયુ તે જોઈ શકાય છે. રાત્રે 3 કલાક બાદ પોલીસ હોટલ વિનસ પર પહોંચી અને ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો. આશરે બે કલાક સુધી આ ઓપરેશન ચાલુ રહ્યું જેમાં પોલીસ અધિકારીઓની ગાડીઓ સાથે ખાનગી વાહનોની હિલચાલ પણ CCTVમાં કેદ થઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો