AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોધરા બનાવના દોઢ દાયકા પછી 52 મૃતકોના વારસદારોને 5 લાખની સહાય ચૂકવવાનો ગુજરાત સરકારનો નિર્ણય

ગોધરા ખાતે સાબરમતી ટ્રેનની આગ લગાડવાની ઘટનામાં ભડથું થઈ જનારા 59 વ્યક્તિઓના પરિવારને હવે 17 વર્ષ બાદ ગુજરાત સરકારે પ્રતિ વ્યક્તિ 5 લાખ રુપિયાની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત ગુજરાત ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી. 27 ફેબ્રુઆરી,2002ના રોજ ગોધરા ખાતે સાબરમતી ટ્રેનને આગ લગાડી દેવાથી 59 લોકોના મૃત્યું થયા હતા. […]

ગોધરા બનાવના દોઢ દાયકા પછી 52 મૃતકોના વારસદારોને 5 લાખની સહાય ચૂકવવાનો ગુજરાત સરકારનો નિર્ણય
| Updated on: Feb 14, 2019 | 5:19 PM
Share

ગોધરા ખાતે સાબરમતી ટ્રેનની આગ લગાડવાની ઘટનામાં ભડથું થઈ જનારા 59 વ્યક્તિઓના પરિવારને હવે 17 વર્ષ બાદ ગુજરાત સરકારે પ્રતિ વ્યક્તિ 5 લાખ રુપિયાની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત ગુજરાત ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

27 ફેબ્રુઆરી,2002ના રોજ ગોધરા ખાતે સાબરમતી ટ્રેનને આગ લગાડી દેવાથી 59 લોકોના મૃત્યું થયા હતા. સરકારે હવે 17 વર્ષ પછી પ્રત્યેકના પરિવારને પાંચ લાખ રુપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. કોર્ટના ચુકાદા અનુસાર રાજ્ય સરકારને પાંચ લાખ અને રેલવે વિભાગને પાંચ લાખ ચૂકવવાના થાય છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારે આ બાબતે ચૂકવણી કરવા માટે મંત્રીશ્રીના રાહતફંડમાંથી નાણા ચૂકવવા માટે લીગલ સર્વિસ ઓથોરીટીને 260 લાખ રુપિયા આપ્યા છે.

TV9 Gujarati

વધુમાં આ સહાય મેળવવા માટે જે તે મૃતકના પરિવારે ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરીટી, પ્રથમ માળ, ગુજરાત હાઈકોર્ટ, સોલા ખાતે સંપર્ક કરવાનો રહેશે અને ત્યારબાદ વધુ પુરાવા પણ ત્યાં રજૂ કરવાના રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
g clip-path="url(#clip0_868_265)">