ગીરસોમનાથમાં સિંહોની સતામણીનો વધુ એક પુરાવો, એક કે બે નહીં 5 સિંહો પાછળ કાર દોડાવી ઉડાવ્યો સિંહોનો મજાક, જુઓ VIDEO

ગીરસોમનાથમાં સિંહોની સતામણીનો વધુ એક પુરાવો, એક કે બે નહીં 5 સિંહો પાછળ કાર દોડાવી ઉડાવ્યો સિંહોનો મજાક, જુઓ  VIDEO

સિંહોની સતામણીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જે જોતાં ખરેખર એ સવાલ થઈ રહ્યો છે કે આખરે જંગલી કોણ?

આ વીડિયોમાં એક સિંહણ તેના પરિવાર સાથે હાઈવે પર ભાગતી દેખાય છે. ટિખળખોરોએ સિંહણ પાછળ કાર દોડાવી અને વીડિયો રેકોર્ડ કર્યો છે. કોસ્ટલ હાઈવેનો આ વીડિયો સોમનાથ તરફનો હોવાનો મનાઈ રહ્યું છે.

એક કે બે નહીં પરંતુ પાંચ સિંહોને રોડ પર ભગાવી લોકો મજા લઈ રહ્યાં છે. આ કંઈ પહેલી ઘટના નથી કે સિંહોનો આ પ્રકારનો કોઈ વીડિયો વાયરલ થયો છે. ગીર પંથકના આ પ્રકારના વીડિયો અને ઘટનાઓ આપણે અવારનવાર જોઈ રહ્યાં છીએ.

 

ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું આી રીતે સિંહો બચશે? પ્રાણીઓને હેરાન કરીને પિશાચી આનંદ લેવાની લોકોની વૃત્તિ ક્યારે અટકશે? સિંહો સાથેનો આ પ્રકારનો મજાક ક્યારે બંધ થશે?

જુઓ VIDEO:

[yop_poll id=792]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati