AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીર-સોમનાથ: નેશનલ હાઈવે પર ખાડાઓ બાબતે સ્થાનિકોનો અનોખો વિરોધ, ખાડાઓમાં રોપ્યું ભાજપનું ‘કમળ’

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જ્યાં બિરાજે છે, તેવા ગીર-સોમનાથ જિલ્લામાં જવાના તમામ નેશનલ હાઈવે બિસ્માર પરિસ્થિતિમાં છે. લોકો દ્વારા તંત્રને અને નેશનલ હાઈવે ઓથોરિટીને ઘણી વાર રજૂઆત કરવા છતાં તેનું કોઈ પણ નિરાકરણ આવ્યું નથી. ત્યારે કોઈએ રાતોરાત નેશનલ હાઈવે પર રહેલા ખાડા અને ખરાબ રસ્તા પર ભાજપનું કમળ મૂક્યું છે અને અનોખી રીતે વિરોધ પ્રદર્શિત […]

ગીર-સોમનાથ: નેશનલ હાઈવે પર ખાડાઓ બાબતે સ્થાનિકોનો અનોખો વિરોધ, ખાડાઓમાં રોપ્યું ભાજપનું 'કમળ'
Yogesh Joshi
| Edited By: | Updated on: Sep 19, 2020 | 12:50 PM
Share

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જ્યાં બિરાજે છે, તેવા ગીર-સોમનાથ જિલ્લામાં જવાના તમામ નેશનલ હાઈવે બિસ્માર પરિસ્થિતિમાં છે. લોકો દ્વારા તંત્રને અને નેશનલ હાઈવે ઓથોરિટીને ઘણી વાર રજૂઆત કરવા છતાં તેનું કોઈ પણ નિરાકરણ આવ્યું નથી. ત્યારે કોઈએ રાતોરાત નેશનલ હાઈવે પર રહેલા ખાડા અને ખરાબ રસ્તા પર ભાજપનું કમળ મૂક્યું છે અને અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો છે.

Gir somnath national high par khadao babate sthaniko no anokho virodh khadao ma ropyu BJP nu kamal

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Gir somnath national high par khadao babate sthaniko no anokho virodh khadao ma ropyu BJP nu kamal

સોમનાથ જતાં જેતપુર સોમનાથ હાઈવે પર ઠેરઠેર ખાડાઓમાં અને ખરાબ રસ્તાઓ પર થરમોકોલથી બનેલા કમળ મુકવામાં આવ્યા છે. જેનાથી એક રીતે વિરોધ પણ થાય અને બહારથી આવતા વાહનચાલકોને ખરાબ રસ્તાનું સૂચન પણ મળે. આ કાર્ય કોંગ્રેસ દ્વારા કરાયું છે કે કોઈ અન્ય સંગઠન દ્વારા કે કોઈ વ્યક્તિ દ્વારા તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ રસ્તાઓ બાબતે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. જેનું ઉદાહરણ સત્તા પક્ષને ખાડાઓમાં ઉગેલા કમળ દ્વારા પુરુ પાડવામાં આવ્યું હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ- Video
સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ- Video
સ્માર્ટ સિટીના મસમોટા દાવા વચ્ચે દોઢ ઈંચ વરસાદમાં જ જળમગ્ન બન્યુ સુરત
સ્માર્ટ સિટીના મસમોટા દાવા વચ્ચે દોઢ ઈંચ વરસાદમાં જ જળમગ્ન બન્યુ સુરત
9 નિર્દોષ લોકોના મોત બાદ ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરી પર ફર્યુ JCB
9 નિર્દોષ લોકોના મોત બાદ ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરી પર ફર્યુ JCB
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
g clip-path="url(#clip0_868_265)">