ગીર સોમનાથ: પશુ માટે ચારો લેવા ગયેલાં ખેડૂત પર સિંહણે કર્યો હુમલો, જુઓ VIDEO
ગીર સોમનાથ જિલ્લામાં સિંહણે ખેડૂત પર હુમલો કર્યો હોય તેવી ઘટના સામે આવી છે. ઉનાના ઉમેજ ગામે ખેડૂત ઉપર સિંહણે હુમલો કર્યો હતો. સાંજે પશુ માટે ચારો લેવા ગયેલા ખેડુત પર હુમલો થયો હતો. ઈજાગ્રસ્ત ખેડુતને ઉના ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તેની સારવાર કરાઈ રહી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]
ગીર સોમનાથ જિલ્લામાં સિંહણે ખેડૂત પર હુમલો કર્યો હોય તેવી ઘટના સામે આવી છે. ઉનાના ઉમેજ ગામે ખેડૂત ઉપર સિંહણે હુમલો કર્યો હતો. સાંજે પશુ માટે ચારો લેવા ગયેલા ખેડુત પર હુમલો થયો હતો. ઈજાગ્રસ્ત ખેડુતને ઉના ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તેની સારવાર કરાઈ રહી છે.
આ પણ વાંચો : અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોને મળી વધુ એક સફળતા, મહુવાના બાળકને આપી નવી જિંદગી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો