VIDEO: ગીરસોમનાથના ઉનામાં ખાનગી બેન્કના કર્મચારીને માર્યો માર, 7 લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

લોન લઈને વાહનો ઘણા લોકો વસાવે છે જો કે હપ્તા ન ભરો તો, બેન્ક તે મિલકત જપ્ત કરી લે. આવું જ્યારે ગીર સોમનાથમાં થયું તો મારામારીની ઘટના ઘટી. ઉનાની ખાનગી બેન્કના કર્મચારીને માર મરાયો, વાત જાણે એમ હતી કે, એક વ્યક્તિએ લોન મારફતે બાઈક લીધી. આ પણ વાંચો: VIDEO: રાજકોટ સ્ટેટના 17મા ઠાકોર માંધાતાસિંહ જાડેજાની […]

VIDEO: ગીરસોમનાથના ઉનામાં ખાનગી બેન્કના કર્મચારીને માર્યો માર, 7 લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
Follow Us:
| Updated on: Jan 30, 2020 | 5:53 AM

લોન લઈને વાહનો ઘણા લોકો વસાવે છે જો કે હપ્તા ન ભરો તો, બેન્ક તે મિલકત જપ્ત કરી લે. આવું જ્યારે ગીર સોમનાથમાં થયું તો મારામારીની ઘટના ઘટી. ઉનાની ખાનગી બેન્કના કર્મચારીને માર મરાયો, વાત જાણે એમ હતી કે, એક વ્યક્તિએ લોન મારફતે બાઈક લીધી.

આ પણ વાંચો: VIDEO: રાજકોટ સ્ટેટના 17મા ઠાકોર માંધાતાસિંહ જાડેજાની રાજતિકલવિધિનો આજે અંતિમ દિવસ

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

હપ્તા નહીં ભરતા બેન્કે બાઈક જપ્ત કરી લીધી હતી હતી. બાઈક પાછી લેવા બાઈક માલિક તેના કેટલાક મિત્રો સાથે બેન્ક પર પહોંચ્યો હતો. અને માથાકૂટ કરીને બેન્કના કર્મચારીને માર માર્યો હતો. જો કે, સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. બેન્કે સાત શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">