ગીરમાં પડેલા ભારે વરસાદના કારણે હિરણ-2 ડેમમાં નવી આવક થતા હિરણ-2 ડેમનું જળસ્તર વધ્યું હિરણ-2 ડેમનું લેવલ જાળવવા 1 દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. સિઝનમાં પડી રહેલા સારા વરસાદનાં કારણે ડેમમાં પાણીની આવક સારી એવી વધી છે જેને લઈને અડધો ફૂટ સુધી દરવાજો ખોલવામાં આવ્યો હતો.