AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ તેજ,કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના એક નિવેદનથી ગુજરાતનું રાજકારણ ગરમાયું

જાહેર મંચ પરથી જગદીશ ઠાકોરે કહ્યું કે, કોંગ્રેસના વડાપ્રધાને કહ્યું હતું કે દેશની સંપત્તિ પર સૌથી પહેલો હક લઘુમતિઓનો છે.

ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ તેજ,કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના એક નિવેદનથી ગુજરાતનું રાજકારણ ગરમાયું
Congress president Jagdish Thakor
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 11:00 AM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat assembly election) લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે, ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના (Jagdish thakor) એક નિવેદથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. જાહેર મંચ પરથી જગદીશ ઠાકોરે કહ્યું કે, કોંગ્રેસના વડાપ્રધાને કહ્યું હતું કે, દેશની સંપત્તિ પર સૌથી પહેલો હક લઘુમતિઓનો છે. અને આજે પણ કોંગ્રેસ (Congress) પોતાની આ વિચારધારા સાથે જોડાયેલી છે. અમદાવાદમાં (Ahmedabad) મળેલા ગુજરાત કોંગ્રેસ લઘુમતી સંમેલન જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું, આ નિવેદનથી દેશને ખુબ જ નુકસાન થશે અને નુકસાનનો અંદાજ હોવા છતાં કોંગ્રેસ વિચારધારા નહીં છોડે.

જગદીશ ઠાકોરના નિવેદન પર કોંગ્રસના આકરા પ્રહાર

બીજી તરફ ભાજપે જગદીશ ઠાકોરના નિવેદનની આકરી ટીકા કરી.ભાજપ નેતા યમલ વ્યાસે કહ્યું, જગદીશ ઠાકોરનું નિવેદન ભાગલા પાડનારૂ અને તૃષ્ટીકરણના રાજકારણને લઈને હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.કોંગ્રેસે ક્યારેય લોકોના હિતમાં નથી કામ કર્યું છે.

ચૂંટણી પહેલા બેઠકોનો ધમધમાટ

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજ્યમાં બેઠક પોલિટિક્સનો દોર શરૂ થયો છે. મુખ્યપ્રધાનના નિવાસ્થાને પાટીદારોની (patidar)  મોટી બેઠક યોજાઇ હતી .આંતરરાષ્ટ્રીય પાટીદાર ફેડરેશનના (international Patidar fedration) નેજા હેઠળ પાટીદાર અગ્રણીઓ મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં નરેશ પટેલ, (naresh patel) બાબુ જમના પટેલ, જયરામ પટેલ, રમેશ દૂધવાળા, સી.કે. પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહેશે. બેઠકમાં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા મુદ્દે ચર્ચા થઈ હતી.

Follow Us
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
ગુજરાતમાં 27 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી
ગુજરાતમાં 27 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી
અમદાવાદમાં 24 કલાકમાં વિવિધ ઝોનમાં સરેરાશ 11 ઈંચ વરસાદ
અમદાવાદમાં 24 કલાકમાં વિવિધ ઝોનમાં સરેરાશ 11 ઈંચ વરસાદ
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
વરસાદે રોકી રફતાર, એસ.જી.હાઈવે પર ટ્રાફિકજામનો જુઓ Video
વરસાદે રોકી રફતાર, એસ.જી.હાઈવે પર ટ્રાફિકજામનો જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">