PM Modi ફરી આવશે ગુજરાત, મહાત્મા મંદિર સહિત આ કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત (PM Modi Gujarat Visit) આવશે.આ દરમિયાન તેઓ મહાત્મા મંદિર ખાતે યોજાનાર કાર્યક્રમમાં ભાગ લેશે.

PM Modi ફરી આવશે ગુજરાત, મહાત્મા મંદિર સહિત આ કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત
PM Modi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 10:09 AM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Election)  નજીક આવતા વડાપ્રધાન મોદી (PM Modi) અને ભાજપના મોટા નેતાઓના પ્રવાસ વધી રહ્યા છે.માહિતી મુજબ4 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત (PM Modi Gujarat Visit) આવશે.આ દરમિયાન તેઓ મહાત્મા મંદિર ખાતે યોજાનાર કાર્યક્રમમાં ભાગ લેશે. તેમજ ડિઝિટલ ઇન્ડિયા વિકનો પણ પ્રારંભ કરાવશે. મહત્વનું છે કે, 4 જુલાઇથી 7 જુલાઇ સુધી કાર્યક્રમો યોજાવાના છે.

માતા હિરાબાના જન્મદિવસે આવ્યા હતા વડાપ્રધાન મોદી

આ અગાઉ 17 જુને PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે હતા.જ્યાં અમદાવાદ એરપોર્ટ પર સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓએ એરપોર્ટ ખાતે તેમનુ સ્વાગત કર્યું હતું.તમને જણાવીદઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા ( Hiraba) 18 જૂને 100 વર્ષના થયા. આ ખાસ દિવસે પીએમ મોદીએ માતા હિરાબાને જન્મદિવસની શુભેચ્છા પાઠવીને આશીર્વાદ લીધા હતા. તેમજ પીએમ મોદીએ પાવાગઢમાં મહાકાળીનાં મંદિરે ધ્વજારોહણ કર્યુ હતુ. બાદમાં તેઓએ વડોદરામાં જનસભાને પણ સંબોધી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ઉપરાંત 10 જુલાઈએ વડાપ્રધાન (PM Narendra Modi) મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા.એક દિવસના ગુજરાત પ્રવાસ (PM Modi Gujarat Visit) દરમિયાન વડાપ્રધાન કરોડોની વિકાસલક્ષી યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ હતુ.PM મોદીનો પ્રથમ કાર્યક્રમ દક્ષિણ ગુજરાતના નવસારીમાં યોજાયો હતો.ઉપરાંત નવસારી જિલ્લામાં PM મોદીનો મેગા શો પણ યોજાયો હતો.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">