Gandhinagar : સરકારે પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે જ્ઞાનશક્તિ દિનની ઉજવણી કરી, કહ્યું ગુજરાતને સર્વોત્તમ બનાવવા તરફ અગ્રેસર

રવિવારે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં મુખ્ય જ્ઞાનશક્તિ દિનની ઉજવણી કરવામાં આવી. જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી સાથે કરોડોના શૈક્ષણિક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 1:40 PM

ગુજરાત(Gujarat) ના સીએમ વિજય રૂપાણી અને નાયબ  મુખ્ય મંત્રી  નીતિન પટેલની સરકારને પાંચ વર્ષ પૂરા થવા પર વિવિધ વિકાસ કાર્યો સાથે ઉજવણીનો પ્રારંભ કરાયો છે. જેમાં રવિવારે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં મુખ્ય જ્ઞાનશક્તિ દિનની ઉજવણી કરવામાં આવી. જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી સાથે કરોડોના શૈક્ષણિક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.આ પ્રસંગે સીએમ રૂપાણી(CM Rupani) એ કહ્યું હતું કે તે ગુજરાતને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવવા માટે અગ્રેસર છે.

આ પણ વાંચો : Tokyo Olympics 2020 live : ભારતના બોક્સર સતીશ કુમાર ક્વાર્ટર ફાઇનલ મુકાબલો હાર્યા , મેડલથી ચૂક્યા,હવે સિંધુ પાસે મેડલની આશા

આ પણ વાંચો : Ahmedabad એરપોર્ટ પરથી મુંબઈ અને દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઇટો 31 ઓગષ્ટ સુધી રદ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">