Ahmedabad એરપોર્ટ પરથી મુંબઈ અને દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઇટો 31 ઓગષ્ટ સુધી રદ
અમદાવાદ-મુંબઈ અને અમદાવાદ-દિલ્લી વચ્ચેની ફ્લાઈટ રદ કરવામાં આવી છે. જેમાં દર મંગળવાર અને ગુરૂવારે ઓપરેટ થતી હતી ફ્લાઈટ 31 ઓગસ્ટ સુધી રદ કરવામાં આવી છે.
ભારત સરકાર દ્વારા લગાવાયેલા નવા નિયમોના કારણે અમદાવાદ(Ahmedabad) થી ઉપડતી એર ઈન્ડિયા(Air India) ની ફ્લાઈટ રદ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ-મુંબઈ અને અમદાવાદ-દિલ્લી વચ્ચેની ફ્લાઈટ રદ કરવામાં આવી છે. જેમાં દર મંગળવાર અને ગુરૂવારે ઓપરેટ થતી હતી ફ્લાઈટ 31 ઓગષ્ટ સુધી રદ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Surat: 2017માં થયેલી હત્યાનો આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયો, સોના-ચાંદીની દુકાનમાં લૂંટના ઇરાદે કર્યું હતું ફાયરિંગ
આ પણ વાંચો : LPG Gas Cylinder Price : એલપીજી ગેસ સિલિન્ડર 73.5 રૂપિયા મોંઘો થયો , જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ
Follow Us
Latest Videos
અમદાવાદ: લારી જપ્ત થતા મહિલાનો AMC કચેરીએ હંગામો
અમદાવાદમાં પાણીપુરીની લારીઓ પર કોર્પોરેશન લગાવશે QR કોડ
ભલે ને હોય અલ નીનો, ગુજરાતમાં તો સારું જ રહેવાનું છે ચોમાસુ-જુઓ Video
BJPનો ઉમેદવાર હારતા સરકારી ગ્રાન્ટમાંથી નાખેલી સોલાર લાઈટો ઉતારી લેવાઈ