Gandhinagar : વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ અજય બાંગાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી

વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ અજય બાંગા ગુજરાતમાં આયોજિત G-20 બેઠકોમાં ભાગ લેવા આવ્યા છે. તેમણે ગુજરાતના વિકાસ મોડલ માટે વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટે મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.

Gandhinagar : વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ અજય બાંગાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી
World Bank President Meeting With Gujarat CM
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 11:07 PM

Gandhinagar: વર્લ્ડ બેંકના (World Bank) પ્રેસિડેન્ટ અજય બાંગાનીએ ગુજરાતના  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)  સાથે ગાંધીનગરમાં બેઠક કરી હતી. વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ અજય બાંગા ગુજરાતમાં આયોજિત G-20 બેઠકોમાં ભાગ લેવા આવ્યા છે. તેમણે ગુજરાતના વિકાસ મોડલ માટે વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટે મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ જણાવ્યું હતું કે ગુજરાતના મોટા પ્રોજેક્ટ મેન્યુફેક્ચરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સહાય માટે વિશ્વ બેન્ક તત્પર છે.

ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા

ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું

ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં

આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા

ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ

અગ્નિકાંડ બાદ એક્શનમાં સરકાર, નવરાત્રીને લઈને બનાવાયા નિયમો, જુઓ-Video

આ શહેરમાં નથી વાગતા 12, ઘડિયાળ 11 પછી બતાવે છે સીધો 1 વાગ્યાનો સમય

ગોધરા પંથકની શાળામાં દાઝેલી 13 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત

ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતો હેરાન

રાજકોટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, 7 લોકોએ પીધી ઝેરી દવા

g clip-path="url(#clip0_868_265)">