GANDHINAGAR : એગ્રો GIDC તથા એગ્રો એક્સપોર્ટ પોલિસીને મળી સૈદ્ધાંતિક મંજૂરી, વિધાનસભા સત્ર દરમિયાન જાહેર કરાશે

Agro policy in Gujarat : હાલમાં બન્ને પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યો છે. આ આ બંને એગ્રો પોલીસીને આગામી વિધાનસભા સત્ર દરમિયાન જાહેર કરવામાં આવશે.

GANDHINAGAR : એગ્રો GIDC તથા એગ્રો એક્સપોર્ટ પોલિસીને મળી સૈદ્ધાંતિક મંજૂરી, વિધાનસભા સત્ર દરમિયાન જાહેર કરાશે
2 new agro policies to come up in Gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 6:41 PM

GANDHINAGAR : ગુજરાત સરકાર બે નવી એગ્રો પોલીસી લાવી રહી છે. રાજ્ય સરકારે એગ્રો GIDC તથા એગ્રો એક્સપોર્ટ પોલિસીને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. હાલમાં બન્ને પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યો છે. આ આ બંને એગ્રો પોલીસીને આગામી વિધાનસભા સત્ર દરમિયાન જાહેર કરવામાં આવશે. બન્ને પોલિસીની ખેડૂતોને ફાયદો થવાનો સરકારનો દાવો છે. આ સમગ્ર મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલે TV9 સાથે ખાસ વાતચીત કરી હતી.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે રાજ્યના ખેડૂતોની આવક વધે, રાજ્યનો ખેડૂત સુખી અને સમૃદ્ધ થાય, ખેત ઉત્પાદોની પેદાશોની માંગ વધે, આ માટે રાજ્ય સરકારનું ખેતીવાડી ખાતુ બે પોલીસી પર ચર્ચા વિચારણા કરી રહ્યું છે. જેમાં એક એગ્રો એક્સપોર્ટ પોલીસી છે અને બીજી એગ્રો બેઝ્ડ ઈંડસ્ટ્રીયલ પોલીસી છે. આ બંને પોલીસી પર રાજ્ય સરકાર ચર્ચા વિચારણા કરી રહી છે અને આ અંગેની જાહેરાત યોગ્ય સમયે કરવામાં આવશે.

એગ્રો એક્સપોર્ટ પોલીસી અંગે કૃષિ મંત્રીએ કહ્યું છે એક્સપોર્ટ બેઝ્ડ જે પ્રોડક્શન હોય છે, તેને એક્સપોર્ટ કરવામાં સુવિધા મળી રહે, અને આર્થિક સહકાર મળી રહે, આ દરેક બાબતોનો રાજ્ય સરકાર વિચાર કરી રહી છે. તમામા પાસાઓનો વિચાર કરીને સરકાર એગ્રો એક્સપોર્ટ પોલીસી બનાવશે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

વધુમાં તેમણે કહ્યું કે જે ખેતપેદાશોની વિદેશોમાં ડિમાન્ડ હોય, એ ખેતપેદાશો નિકાસ થઇ શકે એમ હોય આવી બાબતોને ઓળખી અને આવી ખેતપેદાશોનો વધુમાં વધુ કેવી રીતે નિકાસ થઇ શકે, અને આનો લાભ રાજ્યના ખેડૂતોને કેવી રીતે મળી શકે તેમજ નિકાસ કરવાની પ્રક્રિયામાં સરકાર વધુમાં વધુ કેવી રીતે પ્રોત્સાહન આપી શકે અને મદદ કરી શકે આ દરેક પાસાનો વિચાર કરીને ગુજરાત સરકાર એગ્રો એક્સપોર્ટ પોલીસી બનાવી રહી છે.

આ પણ વાંચો : Surat : કોર્પોરેશન તરફથી તમામ 120 કોર્પોરેટરને લેપટોપ આપ્યા, આ મુદ્દે શાસક વિપક્ષ ભાઈ-ભાઈ

આ પણ વાંચો : Paper Leak Case : સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિતને HCએ વચગાળાની રાહત આપી, 17 જાન્યુઆરી સુધી ધરપકડ પર રોક

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">