પંચાયત હસ્તકના ઉચ્ચ અધિકારીઓ પર સરકારની લાલ આંખ, ઓફિસ અને કારમાંથી એસી થશે દૂર

રાજ્યના વિકાસ કમિશનરે તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને આગામી 15 દિવસમાં પંચાયત તંત્રના તમામ અધિકારીઓની ચેમ્બર, એન્ટી ચેમ્બર અને સરકારી વાહનોમાં ફિટ કરેલા AC દૂર કરવા આદેશ આપ્યો છે. માત્ર એટલું જ નહીં, આ સગવડો જો સરકારી ખર્ચે નાંખવામાં આવી હોય તો આ વ્યર્થ ખર્ચ માટે સંબંધિત અધિકારીઓ પાસેથી નાણાં વસૂલવા માટે પણ સૂચના આપી છે. […]

પંચાયત હસ્તકના ઉચ્ચ અધિકારીઓ પર સરકારની લાલ આંખ, ઓફિસ અને કારમાંથી એસી થશે દૂર
Follow Us:
| Updated on: Jan 06, 2020 | 5:05 PM

રાજ્યના વિકાસ કમિશનરે તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને આગામી 15 દિવસમાં પંચાયત તંત્રના તમામ અધિકારીઓની ચેમ્બર, એન્ટી ચેમ્બર અને સરકારી વાહનોમાં ફિટ કરેલા AC દૂર કરવા આદેશ આપ્યો છે. માત્ર એટલું જ નહીં, આ સગવડો જો સરકારી ખર્ચે નાંખવામાં આવી હોય તો આ વ્યર્થ ખર્ચ માટે સંબંધિત અધિકારીઓ પાસેથી નાણાં વસૂલવા માટે પણ સૂચના આપી છે.

 આ પણ વાંચોઃ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત સોનાના ભાવમાં મોટો વધારો, ત્રણ દિવસમાં 2300 રૂપિયાનો વધારો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ પ્રકારની સગવડો પાછળના વધારાના વીજ બિલ, પેટ્રોલ-ડીઝલના ખર્ચનો અંદાજ કાઢી જેમણે પણ આ સગવડો જેટલો ભોગવી હોય એટલા સમય માટેના ખર્ચની વસૂલાત કરવાની રહેશે. તેની સાથે સાથે 31 જાન્યુઆરી 2020 સુધીમાં તમામ ચેમ્બર્સ અને વાહનોમાંથી એ.સી. દૂર કરવાની કામગીરીનું પ્રમાણપત્ર પણ મોકલી આપવું પડશે. તેમજ કયા અધિકારીની ચેમ્બર અને વાહનમાંથી એ.સી. દૂર કરવામાં આવ્યા છે તેની વિગતો પણ એક પત્રકમાં મોકલી આપવાની રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">