AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નર્મદા નદીમાં આવેલા પૂરના પગલે નદીએ ધારણ કર્યું રોદ્ર સ્વરૂપ, નદી કાંઠે આવેલું શહેરાવ ગામ થયું સંપર્ક વિહોણું

નર્મદા નદીમાં આવેલા પૂરના પગલે નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નર્મદા નદી કાંઠે આવેલું શહેરાવ ગામ સંપર્ક વિહોણું બન્યુ છે. ગામની આજુબાજુ પાણી ફરી વળતા શહેરાવ ગામ બેટમાં ફેરવાયું અને શહેરાવ ગામના 3 હજાર લોકો સંપર્ક વિહોણા બન્યા છે. ઇમરજન્સી સમયે ગામમાં જવા માટે હોડીનો સહારો લેવો પડી રહ્યો છે. આ પણ વાંચો: VIDEO:વિશ્વામિત્રી નદીએ […]

નર્મદા નદીમાં આવેલા પૂરના પગલે નદીએ ધારણ કર્યું રોદ્ર સ્વરૂપ, નદી કાંઠે આવેલું શહેરાવ ગામ થયું સંપર્ક વિહોણું
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Sep 19, 2020 | 3:00 PM
Share

નર્મદા નદીમાં આવેલા પૂરના પગલે નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નર્મદા નદી કાંઠે આવેલું શહેરાવ ગામ સંપર્ક વિહોણું બન્યુ છે. ગામની આજુબાજુ પાણી ફરી વળતા શહેરાવ ગામ બેટમાં ફેરવાયું અને શહેરાવ ગામના 3 હજાર લોકો સંપર્ક વિહોણા બન્યા છે. ઇમરજન્સી સમયે ગામમાં જવા માટે હોડીનો સહારો લેવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: VIDEO:વિશ્વામિત્રી નદીએ મચાવ્યું તોફાન, શહેરમાં નદીનું પાણી ઘૂસી જતા લોકોની મુશ્કેલીમાં વધારો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">