સુરતઃ સોસ્યો સર્કલ વિસ્તારમાં લુમ્સના કારખાનામાં આગ, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનુ અનુમાન

સુરતના સોસ્યો સર્કલ વિસ્તારમાં લુમ્સના કારખાનામાં આગ ભભૂકી ઉઠી છે. કારખાનામાં અચાનક આગ લાગતા કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો અને કારખાનામાં કામ કરી રહેલા લોકોને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. આગ લાગ્યાની જાણ થતા ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કરાયો છે. આગ શોર્ટ સર્કિટથી લાગી […]

સુરતઃ સોસ્યો સર્કલ વિસ્તારમાં લુમ્સના કારખાનામાં આગ, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનુ અનુમાન
Follow Us:
| Updated on: Feb 26, 2020 | 6:52 AM

સુરતના સોસ્યો સર્કલ વિસ્તારમાં લુમ્સના કારખાનામાં આગ ભભૂકી ઉઠી છે. કારખાનામાં અચાનક આગ લાગતા કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો અને કારખાનામાં કામ કરી રહેલા લોકોને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. આગ લાગ્યાની જાણ થતા ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કરાયો છે. આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનુ અનુમાન છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ભુજઃ LRD ભરતીમાં અન્યાયને લઈ માલધારી સમાજની રેલી! કલેકટરને આપ્યું આવેદનપત્ર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">