સાંસદ Mohan Delkarના મોતના કેસમાં પ્રફુલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મુંબઈ પોલીસે લોકસભા સાંસદ મોહન ડેલકરના(Mohan Delkar) મોત મામલે એક ફરિયાદ દાખલ કરી છે. મોહન ડેલકરને (Mohan Delkar) આત્મહત્યા કરવા માટે ઉકસાવવામાં આવ્યા હોવાની ફરિયાદ કરી છે.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 10, 2021 | 7:18 PM

મુંબઈ પોલીસે લોકસભા સાંસદ મોહન ડેલકરના(Mohan Delkar) મોત મામલે એક ફરિયાદ દાખલ કરી છે. મોહન ડેલકરને (Mohan Delkar) આત્મહત્યા કરવા માટે ઉકસાવવામાં આવ્યા હોવાની ફરિયાદ કરી છે. આ ફરિયાદને આધારે પોલીસે આ દિશામાં સઘન કાર્યવાહી હાથ ધરી છે. મોહન ડેલકરે તેની સુસાઇડ નોટમાં પ્રફુલ પટેલ અને અન્ય અધિકારીના નામનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને અત્યાચાર વિરોધી કાયદા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મહારાષ્ટ્રના ગૃહપ્રધાને મંગળવારે જણાવ્યું હતું કે SIT આ કેસની તપાસ કરશે. દેશમુખે વિધાનસભામાં જણાવ્યું કે ડેલકરે સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ ખેડા પટેલ તેમને પરેશાન કરતા હતા. સાંસદના પુત્ર અભિનવ ડેલકરે આરોપ લગાવ્યો છે કે પ્રશાસકે તેમના પિતાને અપમાનિત કરવામાં કોઈ કસર નથી છોડી. ડેલકરને બ્લેકમેઈલ કરવામાં આવતા હોવાના આક્ષેપ પણ અભિનવે કર્યા છે.

આ પણ વાંચો: કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકો અને સ્ટાફની ભરતી NTA અથવા UPSC દ્વારા કરવા સૂચન

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">