Gujarati NewsGujaratFinal list of bjp and congress loksabha election 2019 candidates from gujarat
ગુજરાતની તમામ 26 લોકસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર નક્કી, જુઓ કઈ સીટ પર કયા ઉમેદવાર છે સામ-સામે?
લોકસભા ચૂંટણી 2019નો મહાસંગ્રામ ખરેખરમાં રસાકસીનો માહોલ પેદા કરી દીધો છે. ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને રણ મેદાનમાં ઉતારી દીધા છે. ચૂંટણીનો પ્રચાર પ્રસાર શરૂ કરીને પોતાના પક્ષને જીત અપાવવા માટે જોર અજમાવશે. લોકસભા ચૂંટણી 2019ના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારનું લિસ્ટ જાહેર કરી દીધુ છે. જેમાં કયા ઉમેદવારને જીત મળશે અને કોનુ વળશે કોકડુ તે […]
લોકસભા ચૂંટણી 2019નો મહાસંગ્રામ ખરેખરમાં રસાકસીનો માહોલ પેદા કરી દીધો છે. ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને રણ મેદાનમાં ઉતારી દીધા છે. ચૂંટણીનો પ્રચાર પ્રસાર શરૂ કરીને પોતાના પક્ષને જીત અપાવવા માટે જોર અજમાવશે.
લોકસભા ચૂંટણી 2019ના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારનું લિસ્ટ જાહેર કરી દીધુ છે. જેમાં કયા ઉમેદવારને જીત મળશે અને કોનુ વળશે કોકડુ તે તો આવનારો સમય જ બતાવશે. ગુજરાતની લોકસભા ચૂંટણીની 26 બેઠકો પરથી લડનાર ઉમેદવારોના નામ જાહેર થતા લોકો હવે પોતાના ઉમેદવારને પસંદ કરીને પોતાનો કિંમતી મત આપશે.