AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દાહોદ જિલ્લામાં છેલ્લા 12 કલાકથી સતત પડી રહ્યો છે વરસાદ, જુઓ VIDEO

દાહોદ જીલ્લામાં સીગવડમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. સતત છેલ્લા 12 કલાકથી વરસી રહેલા વરસાદને કારણે જન જીવન પ્રભાવીત થવા પામ્યુ છે. પાછલા 12 કલાકમાં દાહોદ જીલ્લામાં સવા 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. સતત વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જોકે ધીમી પણ મક્કમ ગતિએ વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી […]

દાહોદ જિલ્લામાં છેલ્લા 12 કલાકથી સતત પડી રહ્યો છે વરસાદ, જુઓ VIDEO
| Updated on: Jul 06, 2019 | 7:53 AM
Share

દાહોદ જીલ્લામાં સીગવડમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. સતત છેલ્લા 12 કલાકથી વરસી રહેલા વરસાદને કારણે જન જીવન પ્રભાવીત થવા પામ્યુ છે. પાછલા 12 કલાકમાં દાહોદ જીલ્લામાં સવા 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. સતત વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જોકે ધીમી પણ મક્કમ ગતિએ વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે.

આ પણ વાંચો: બનાસકાંઠા: સરહદી વિસ્તારમાં ફરી તીડ દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">