VIDEO: ભરૂચમાં ૧૫૦ એકર જમીનના ઉભા પાકને બચાવવા ખેડૂતો જીવ જોખમમાં મૂકી રહ્યા છે

ભરૂચમાં નર્મદાના પૂરના પાણી ઓસર્યાના એક સપ્તાહ બાદ પણ માંડવા ગામની સીમમાંથી નદીના નીરનો નિકાલ થયો નથી. જેને લઈ ૧૫૦ એકર જમીન પર ઉભો પાક નાશ પામી રહ્યો છે. એક વર્ષની મહેનત બાદ પાકેલી કેળને બચાવવા ખેડૂતો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more […]

VIDEO: ભરૂચમાં ૧૫૦ એકર જમીનના ઉભા પાકને બચાવવા ખેડૂતો જીવ જોખમમાં મૂકી રહ્યા છે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Aug 25, 2019 | 11:42 AM

ભરૂચમાં નર્મદાના પૂરના પાણી ઓસર્યાના એક સપ્તાહ બાદ પણ માંડવા ગામની સીમમાંથી નદીના નીરનો નિકાલ થયો નથી. જેને લઈ ૧૫૦ એકર જમીન પર ઉભો પાક નાશ પામી રહ્યો છે. એક વર્ષની મહેનત બાદ પાકેલી કેળને બચાવવા ખેડૂતો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પાણીમાં ધોવાતી ઉપજને બચાવવા ભરૂચના ખેડૂતોએ જીવ જોખમમાં મુકવાની ફરજ પડી રહી છે. ૧૫ દિવસ બાદ પણ નર્મદાના પાણી ન ઓસરતા માંડવા ગામના ખેડૂત ગળાડૂબ પાણીમાં તરીને ખેત પેદાશ ખેતરોમાંથી બહાર લાવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

માંડવાના ખેડૂતો મોટા પ્રમાણમાં કેળની ખેતી કરે છે. એક વર્ષની મહેનત અને પોષણ અને રક્ષણ આપતી દવાઓના ખર્ચ પર પાણી ફરી ગયા છે. લાખો રૂપિયાની ઉપજ ધોવાઈ જતા ખેડૂતોને રાત પાણીએ રોવાનો વારો આવ્યો છે. વિકલ્પ ન રહેતા હવે ખેડૂતોએ ઉપજ મેળવવા જીવ જોખમમાં મુકવાનું શરુ કર્યું છે. સ્થાનિક ખેડૂતો ખેતરમાંથી કેળ કાપી તેને હવા ચુસ્ત બાંધી તરતી થેલીઓમાં જીવન જોખમે ખેતર બહાર સુધી ઉપજ લાવી બજારમાં મોકલે છે. તંત્રએ અનેજ રજૂઆત બાદ પણ ખેડૂતોની આપવીતી સાંભળી ન હોવાનો જગતનો તાત આક્ષેપ કરી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

૨૫ વીંઘા જમીન પર પાકેલી કેળ ગુમાવવાના ભય વચ્ચે ખેડૂત ભારત પટેલે કહ્યું કે, ખેડૂત પાયમાલ થઇ રહ્યો છે પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી.

[yop_poll id=”1″]

મગન પટેલએ કહ્યું કે, વર્ષ ૨૦૧૩માં પણ પૂર સમયે સીમમાં ખુબ પાણી આવ્યું હતું. પરંતુ ૨૪ કલાકમાં નિકાલ થયો હતો સ્થાનિક ખેડૂતોને ૫ કરોડ રૂપિયાનું નુકસાન છે. સીમ નજીક બનેલા ટોલ ટેક્ષના કારણે થયેલ પુરાણ અને પાણીના નિકાલની વ્યસવસ્થાના અભાવે પરિસ્થિતિ વિપરીત બની હતી

Latest News Updates

ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">