દ્વારકા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી પી વળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીનાં પગલે સવારથી વરસી રહેલા વરસાદનાં કારણે માર્ગો પર પાણી પાણી થઈ ગયું હતું. લાંબા, ભાટિયા ગામમાં પણ વરસાદ સારો પડી જતા ગ્રામજનોમાં આનંદ ફેલાઈ ગયો હતો.