નીલકંઠ વર્ણી વિવાદ: માયાભાઈ આહિર,સાંઈરામ દવે, જિગ્નેશ કવિરાજ સહિત વધુ આ કલાકારો રત્નાકર એવોર્ડ સરધાર મંદિરને કરશે પરત

નીલકંઠ વર્ણીને લઈને લઈ મોરારિબાપુએ કરેલા વિવાદ જ્યાં અંત થતો દેખાઈ રહ્યો હતો ત્યાં હવે આ વિવાદ વધુ વણસતો હોય તેવું લાગી રહ્યું છે. જુનાગઢમાં મોરારિબાપુના સમર્થનમાં મળેલી બેઠકમાં સામ સામા નિવેદનો નહીં લેવાની જાહેરાત થઈ હતી. આ પણ વાંચો: 3 વર્ષમાં દિલ્હી ખાતે તૈયાર કરવામાં આવશે નવું સંસદભવન! Web Stories View more IPL 2024 […]

નીલકંઠ વર્ણી વિવાદ: માયાભાઈ આહિર,સાંઈરામ દવે, જિગ્નેશ કવિરાજ સહિત વધુ આ કલાકારો રત્નાકર એવોર્ડ સરધાર મંદિરને કરશે પરત
Follow Us:
| Updated on: Sep 13, 2019 | 2:50 AM

નીલકંઠ વર્ણીને લઈને લઈ મોરારિબાપુએ કરેલા વિવાદ જ્યાં અંત થતો દેખાઈ રહ્યો હતો ત્યાં હવે આ વિવાદ વધુ વણસતો હોય તેવું લાગી રહ્યું છે. જુનાગઢમાં મોરારિબાપુના સમર્થનમાં મળેલી બેઠકમાં સામ સામા નિવેદનો નહીં લેવાની જાહેરાત થઈ હતી.

આ પણ વાંચો: 3 વર્ષમાં દિલ્હી ખાતે તૈયાર કરવામાં આવશે નવું સંસદભવન!

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પરંતુ આજે એક સાથે જ હાસ્ય કલાકર અને ગાયક માયાભાઈ આહિર, સાંઈરામ દવે, લેખક જય વસાવડા, લોક સાહિત્ય કાર અનુભા ગઢવી, ગાયક જિગ્નેશ કવિરાજ, કવિ અંકિત ત્રિવેદી, ઓસ્માન મીર અને કિર્તીદાન ગઢવીએ પણ સ્વામિનારાયમ સંપ્રદાયે આપેલા એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી દીધી. પ્રશ્ન છે કે શું આ એવોર્ડ વાપસી બાદ વિવાદ વધશે કે વિવાદનો ઉકેલ આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">