સુગર ફ્રી બટાકાની વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી, જુઓ VIDEO
દેશમાં બટાકા ઉત્પાદનમાં અગ્રેસર સ્થાન ડીસા ધરાવે છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી બટાકાના ભાવ તળિયે રહેતા ખેડૂતોએ આ વર્ષે વાવેતર ઓછું કર્યું છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં જે સૌથી વધુ વાવેતર કરે છે તેવા પ્રગતિશીલ ખેડૂત પરથીભાઈ ચૌધરીને બટાકાની મંદી નડતી નથી. જેથી મંદી તો દૂર ની વાત છે તેમના બટાકા પણ ઉત્પાદન પહેલા જ વેચાણ […]

દેશમાં બટાકા ઉત્પાદનમાં અગ્રેસર સ્થાન ડીસા ધરાવે છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી બટાકાના ભાવ તળિયે રહેતા ખેડૂતોએ આ વર્ષે વાવેતર ઓછું કર્યું છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં જે સૌથી વધુ વાવેતર કરે છે તેવા પ્રગતિશીલ ખેડૂત પરથીભાઈ ચૌધરીને બટાકાની મંદી નડતી નથી. જેથી મંદી તો દૂર ની વાત છે તેમના બટાકા પણ ઉત્પાદન પહેલા જ વેચાણ થઈ જાય છે. આવો જાણીએ આ પ્રગતિશીલ ખેડૂત પાસેથી જ કે આખરે એવુ તો એ શું કરે છે કે તેમને બટાકાની મંદી નથી નડતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: મોબાઇલને ઝડપી ચાર્જ કરવો છે? તો અપનાવો આ 5 સરળ રીત! જુઓ VIDEO

