AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં સાકરવર્ષાની ધન્ય ઘડીનો ઉત્સવ રંગેચંગે ઉજવાયો, જય મહારાજના નાદથી નડિયાદ ગુંજી ઉઠ્યું

સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં સાકરવર્ષાની ધન્ય ઘડીનો ઉત્સવ રંગેચંગે ઉજવાયો. મહાસુદ પૂનમના પાવન પર્વે પરંપરાગત સંતરામ મહારાજના 189 મા સમાધિ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. જેમણે દિવ્ય આરતીના દર્શન કરી, જય મહારાજના નાદ આલાપી મંદિર પરિસર અને શહેરની ગલીઓને ગુંજાવી હતી. આ પણ વાંચો: VIDEO: અમદાવાદના બાવળાની સોસાયટીમાં 7 ચીની […]

VIDEO: સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં સાકરવર્ષાની ધન્ય ઘડીનો ઉત્સવ રંગેચંગે ઉજવાયો, જય મહારાજના નાદથી નડિયાદ ગુંજી ઉઠ્યું
| Updated on: Feb 09, 2020 | 4:04 PM
Share

સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં સાકરવર્ષાની ધન્ય ઘડીનો ઉત્સવ રંગેચંગે ઉજવાયો. મહાસુદ પૂનમના પાવન પર્વે પરંપરાગત સંતરામ મહારાજના 189 મા સમાધિ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. જેમણે દિવ્ય આરતીના દર્શન કરી, જય મહારાજના નાદ આલાપી મંદિર પરિસર અને શહેરની ગલીઓને ગુંજાવી હતી.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદના બાવળાની સોસાયટીમાં 7 ચીની નાગરિકોનો વસવાટ, સ્થાનિકોએ ફરિયાદ કરતા આરોગ્યની ટીમોની તપાસ

આ ભવ્ય ઉત્સવમાં મેળાનું પણ આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ મેળામાં કોઈ અરાજક્તા ન સર્જાય તે માટે ટ્રાફિકને ડાયવર્ટ કરાયો છે. તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
g clip-path="url(#clip0_868_265)">