AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dang : એક સમયે બકરા ચરાવતો ગુજરાતનો મુરલી ગાવિત National Open Athleticsમાં Gold Medal જીત્યો, વાંચો Dang Express તરીકે ઓળખાતા દોડવીરની સંઘર્ષગાથા

Dang :  ભારત(Bharat)ના કર્ણાટક રાજ્યના બેંગ્લોર ખાતે નેશનલ ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023(National Open Athletics Championship 2023)નું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં ગુજરાતના દોડવીર મુરલી ગાવિતે (Murli Gavit) ગોલ્ડ મેડલ જીતી ડાંગ જિલ્લા સહીત રાજ્યનું નામ રોશન કર્યું છે. ગાવિતની સફળતાનાં કારણે રાજ્યભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Dang : એક સમયે બકરા ચરાવતો ગુજરાતનો મુરલી ગાવિત National Open Athleticsમાં Gold Medal જીત્યો, વાંચો Dang Express તરીકે ઓળખાતા દોડવીરની સંઘર્ષગાથા
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2023 | 7:21 AM
Share

Dang :  ભારત(Bharat)ના કર્ણાટક રાજ્યના બેંગ્લોર ખાતે નેશનલ ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023(National Open Athletics Championship 2023)નું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં ગુજરાતના દોડવીર મુરલી ગાવિતે (Murli Gavit) ગોલ્ડ મેડલ જીતી ડાંગ જિલ્લા સહીત રાજ્યનું નામ રોશન કર્યું છે. ગાવિતની સફળતાનાં કારણે રાજ્યભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બેંગ્લોર ખાતે નેશનલ ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023 યોજાઈ હતી.  13 ઓક્ટોબર રોજ નેશનલ ચેમ્પિયનશિપમા ગુજરાતના દોડવીર મુરલી ગાવિતે 5000 મીટર દોડમા પ્રથમ(Murli Gavit wins men’s 5000m Race) ક્રમાંકે આવી ગોલ્ડ મેડલ(Gold Medal) હાંસલ કર્યો હતો. અલગ અલગ ઈવેન્ટ્સ પૈકી  5000 મિત્ર ઓપન અથલેટિક્સમા મુરલી ગાવિતે ગોલ્ડ મેડલ જીત્યો છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 2022મા યોજાયેલ ઓપન એથ્લેટિક્ મીટ દોડ(Race)મા પણ ગુજરાતના ડાંગ એક્સપ્રેસ(Dang Express Murli Gavit) તરીકે ઓળખીતા ખેલાડી મુરલી ગાવિતે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ગુજરાતના ખેલ મહાકુંભ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિત છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્ય સહિત દેશ વિદેશની ધરતી ઉપર પોતાનું શાનદાર પ્રદર્શન કરી ચુક્યો છે. હાલમાં પણ મુરલી ગાવિત દરેક રમતોમાં ભાગ લઈ પોતાની કારકિર્દીને શિખરે લઈ જઈ રહ્યો છે. મુરલી ગાવિતનુ સ્વપ્ન ઓલમ્પિક રમતોમા ભાગ લઈ દેશને ગોલ્ડ અપાવવાનો છે ત્યારે મુરલી ગાવિત હમેંશા આગળ વધી ગામ, રાજ્ય અને દેશનું નામ રોશન કરે તે માટે સૌ ડાંગ વાસીઓ અભિનંદન પાઠવી રહ્યા છે.

આ પણ વાંચો : Dang : ગુજરાતના Hill Station ખાતે પોલીસ ગરબા મહોત્સવ યોજશે, યુવા હૈયાઓના થનગનાટ વચ્ચે જાગૃતિ અભિયાન પણ ચલાવાશે

મુરલી ગાવિતે (Murli Gavit)તેના જીવનની શરૂઆતઆદિવાસી છોકરા તરીકે ડાંગ જિલ્લાના અંતરિયાળ અને ઓછી વસ્તીવાળા કુમારબંધ ગામમાં ઢોર ચરાવવા સાથે કરી હતા. મુરલીના કોચ નિલેશ કુલકર્ણીએ તેને શરૂઆતથી જ ઘણી મદદ કરી છે.વર્ષ  2015ની આસપાસ ગુજરાત સરકારે તેને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

જૂન 2016માં વિયેતનામના હો ચી મિન્હ સિટીમાં એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં ભારત માટે 5,000 મીટરની દોડમાં બ્રોન્ઝ જીતીને મુરલીએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી હતી. 2019 માં તેણે એશિયન એથ્લેટિક્સમાં 10,000 મીટરની દોડમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

ડાંગ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">