વરસાદના લીધે રાજકોટના ડેમમાં પાણીની આવક, આજી,ન્યારી અને ભાદરની સપાટી વધી

વરસાદ વરસવાની સાથે ગુજરાતને પીવાના પાણીની સમસ્યાથી છૂટકારો મળી શકે છે. વરસાદના લીધે વિવિધ જળાશયો અને ડેમમાં નવા નીરનું આગમન થઈ રહ્યું છે.  રાજકોટ શહેરને પાણી પુરું પાડતા ભાદર, આજી અને ન્યારી ડેમની પાણીની સપાટીમાં વધારો નોંધાયો છે.  મોરબીના વાડીસંગ ડેમમાં પણ પાણીની આવક થઈ છે. હાલ ગુજરાતના ઘણાં વિસ્તારો પાણી માટે ટળવળી રહ્યાં છે. […]

વરસાદના લીધે રાજકોટના ડેમમાં પાણીની આવક, આજી,ન્યારી અને ભાદરની સપાટી વધી
Follow Us:
| Updated on: Jun 27, 2019 | 6:15 PM

વરસાદ વરસવાની સાથે ગુજરાતને પીવાના પાણીની સમસ્યાથી છૂટકારો મળી શકે છે. વરસાદના લીધે વિવિધ જળાશયો અને ડેમમાં નવા નીરનું આગમન થઈ રહ્યું છે.  રાજકોટ શહેરને પાણી પુરું પાડતા ભાદર, આજી અને ન્યારી ડેમની પાણીની સપાટીમાં વધારો નોંધાયો છે.  મોરબીના વાડીસંગ ડેમમાં પણ પાણીની આવક થઈ છે. હાલ ગુજરાતના ઘણાં વિસ્તારો પાણી માટે ટળવળી રહ્યાં છે. જામનગરના આમરા ગામના લોકો તો પાણીની સમસ્યાના લીધે એટલા પરેશાન છે કે તેઓએ પશુઓ માટે બનાવેલા અવાડામાંથી પાણી ભરવું પડે છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો:  જૂનાગઢના રસ્તાઓ પર ફરવા નીકળ્યા ‘હાઈ-ટેક’ સાધૂ, જુઓ વીડિયો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">