DAHOD : કતવારામાં બરફના કરા સાથે કમોસમી વરસાદ પડ્યો

DAHOD : કરા સાથે વરસાદ પડતા કતવારા ઠંડુગાર બની ગયું હતું અને કાશ્મીર જેવું વાતાવરણ સર્જાયું હતું.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 18, 2021 | 5:06 PM

DAHOD : રાજ્યમાં એકબાજુ દિવસે ગરમી અને સાંજે ઠંડી એમ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે એમાં કમોસમી વરસાદે પણ ડોકિયું કર્યું છે. દાહોદના કતવારામાં વાતાવરણમાં એકાએક પરિવર્તન આવ્યું હતું અને કમોસમી વરસાદ સાથે બરફના કરા પડ્યા હતા. ઉનાળાની ઋતુ શરૂ થવા જઈ રહી છે એ દરમિયાન જ દાહોદના કતવારામાં કરા સાથે વરસાદ પડતા કુતૂહલ સર્જાયું છે.

કરા સાથે વરસાદ પડતા કતવારા ઠંડુગાર બની ગયું હતું અને કાશ્મીર જેવું વાતાવરણ સર્જાયું હતું. કમોસમી વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાની થવાનો ભય છે, તો શાકભાજીમાં પણ જીવાત પડવાની શક્યતા વધી ગઈ છે જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

Follow Us:
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ

સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ

અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું

ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર

દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર

અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન

g clip-path="url(#clip0_868_265)">