VIDEO: દાહોદમાં કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રીકાબેનનો બફાટ, પોતાના જ ત્રણ MLAને ગણાવ્યા આખલા

કેટલીકવાર નેતાઓ ઉત્સાહને ઉત્સાહમાં મંચ પરથી એવું બોલતા હોય છે. જે સાંભળીને પાછળથી કદાચ તેમને પણ પસ્તાવો થતો હશે. આવું જ કંઈક બન્યું છે દાહોદમાં. કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ચંદ્રીકા બારીયાએ પ્રદેશપ્રભારી તથા પ્રદેશપ્રમુખની હાજરીમાં જ પેટાચૂંટણીમાં ચૂંટાયેલા કોંગ્રેસના 3 ધારાસભ્યોની તુલના આખલા સાથે કરી દીધી. નેતાઓની હાજરીમાં ઉત્સાહમાં આવેલા ચંદ્રીકા બારીયાએ પોતાના ભાષણમાં બાયડ, થરાદ […]

VIDEO: દાહોદમાં કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રીકાબેનનો બફાટ, પોતાના જ ત્રણ MLAને ગણાવ્યા આખલા
Follow Us:
| Updated on: Nov 13, 2019 | 12:29 PM

કેટલીકવાર નેતાઓ ઉત્સાહને ઉત્સાહમાં મંચ પરથી એવું બોલતા હોય છે. જે સાંભળીને પાછળથી કદાચ તેમને પણ પસ્તાવો થતો હશે. આવું જ કંઈક બન્યું છે દાહોદમાં. કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ચંદ્રીકા બારીયાએ પ્રદેશપ્રભારી તથા પ્રદેશપ્રમુખની હાજરીમાં જ પેટાચૂંટણીમાં ચૂંટાયેલા કોંગ્રેસના 3 ધારાસભ્યોની તુલના આખલા સાથે કરી દીધી. નેતાઓની હાજરીમાં ઉત્સાહમાં આવેલા ચંદ્રીકા બારીયાએ પોતાના ભાષણમાં બાયડ, થરાદ અને રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્યોને આખલા સાથે સરખાવ્યા. અને કોંગ્રેસે આ 3 આખલા જેવા ધારાસભ્યોને પ્રદેશ અધ્યક્ષને સોંપ્યા હોવાનો બફાટ કર્યો.

આ પણ વાંચોઃ રાજ્યના તમામ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન, 700 કરોડના પેકેજની જાહેરાત

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તો ચંદ્રીકાબેન આટલેથી જ ન અટક્યા. જનવેદના સભામાં કોંગ્રેસી નેતા ચંદ્રિકાબેને વધુ એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી. ચંદ્રીકાબેને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની તુલના ડોબા સાથે કરી નાખી. તેઓએ જણાવ્યું કે, અલ્પેશ અને ધવલસિંહ મંત્રી બનવા નીકળ્યા હતા. પરંતુ પ્રજાએ તેમને ઠેંકાણે લગાવી દીધા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">