Video:પોરબંદરમાં ‘વાયુ’ વાવાઝોડાને પગલે 20 હજાર લોકોનું તરત જ કરાયું સ્થળાંતર
Web Stories View more આજનું રાશિફળ તારીખ : 06-10-2024 IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે? ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ? સ્વાતંત્ર્ય […]
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વાયુ વાવાઝોડાને લઈને ગુજરાતના મુખ્યમંત્રી રાજ્ય કંટ્રોલ રૂમમાં બેસી સતત માહિતી મેળવી રહ્યા છે ત્યારે રાજ્યના તમામ મંત્રીઓને પોતાના મત વિસ્તારમાં જઈ આ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા જણાવેલ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કેબીનેટ મંત્રી જયેશ રાદદિયા પણ અત્યારે પોરબંદર પહોંચી જીલ્લા કલેક્ટર અને પોલિસ વડા તેમજ અન્ય અધિકારીઓ સાથે મળી બેઠક યોજી હતી અને વાયુ વાવાઝોડા બાબતે સમગ્ર માહિતી મેળવી હતી. હાલ પોરબંદર જીલ્લામાંથી 20 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.