‘વાયુ’ વાવાઝોડાનો VIDEO અમારા વોટ્સએપ નંબર પર શેર કરો, સાથે તમારો જિલ્લો અને સ્થળ પણ અમને જણાવો

વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. અને ગુજરાતના તમામ દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. ત્યારે અમરેલીના જાફરાબાદમાં સંભવિત વાવાઝોડા વાયુની અસર દેખાઈ રહી છે. ચક્રવાતના કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો છે. ઊંચા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. દરિયામાં 40 મીટર સુધી ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયો મોટી લહેરો સાથે ઉછાળા મારી રહ્યો […]

'વાયુ' વાવાઝોડાનો VIDEO અમારા વોટ્સએપ નંબર પર શેર કરો, સાથે તમારો જિલ્લો અને સ્થળ પણ અમને જણાવો
Follow Us:
| Updated on: Jun 12, 2019 | 2:12 PM

વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. અને ગુજરાતના તમામ દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. ત્યારે અમરેલીના જાફરાબાદમાં સંભવિત વાવાઝોડા વાયુની અસર દેખાઈ રહી છે. ચક્રવાતના કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો છે. ઊંચા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. દરિયામાં 40 મીટર સુધી ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયો મોટી લહેરો સાથે ઉછાળા મારી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અંકિતા લોખંડેની પ્રેગ્નેન્સી પર જીજ્ઞા વોરાએ કર્યો ખુલાસો, કહ્યું પ્રેગનેન્ટ..
માર્કેટમાં આવી છે અવનવી ક્યુટ ઈયરિંગ્સ, જોઈને થશે ખાવાનું મન
ધીમા ચાલતા ગેસ બર્નરને મિનિટોમાં કરો સાફ, આ ટિપ્સ અપનાવો
પ્રો કબડ્ડીમાં સૌથી વધારે સુપર 10 કરનાર રેઈડર કોણ? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ 28-11-2023
ફોટો જગતના એક યુગનો અંત, ઝવેરીલાલ મહેતાનું નિધન

આ પણ વાંચોઃ સુરતના ઓલપાડ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાનો શરૂ… જુઓ આ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

11 જેટલા જિલ્લાઓમાં વાયુ વાવાઝોડાની અસર થવાની છે. જેમાં વેરાવળ અને પોરબંદર પર સૌથી વધારે ખતરો ઉભો થઈ શકે છે.  જેને લઈ તંત્ર દ્વારા તમામ સુરક્ષાની વ્યવસ્થા ઉભી કરી દેવાઈ છે. જો તમે કોઈપણ મુશ્કેલીમાં હોઈ અને તંત્ર સાથે સંપર્ક ન સાધી શકો તો અમને પણ વોટ્સઅપ વીડિયો દ્વારા તમે સંપર્ક કરી શકો છો. સાથે તમે તુફાનનો વીડિયો પણ અમને વોટ્સએપ પર મોકલી શકો છો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો
નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા
નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર
BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય
BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય
કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો
કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો
કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો
કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો
અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ
અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ
ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ
ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ
ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક
ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક
રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !
રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !
g clip-path="url(#clip0_868_265)">