‘વાયુ’ વાવાઝોડાને લઈ સરકાર અને સેના સતર્ક, 350 કરતા વધુ NDRFના જવાનોને એરલિફ્ટ કરાવામાં આવ્યા

જામનગરમાં વાયુ વાવાઝોડાને લઈ સરકાર અને સેના સતર્ક છે. પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને 350 કરતા વધુ NDRFના જવાનોને એરલીફ્ટ કરાવામાં આવ્યા છે. પટણા, વિજયવાડા અને આરકોનોમથી એરલિફ્ટ કરી જામનગર એરબેઝ પર ઉતારાવામાં આવ્યા છે. આ પણ વાંચો: સુરતના ઓલપાડ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાનો શરૂ… જુઓ આ VIDEO Web Stories View more કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા […]

'વાયુ' વાવાઝોડાને લઈ સરકાર અને સેના સતર્ક, 350 કરતા વધુ NDRFના જવાનોને એરલિફ્ટ કરાવામાં આવ્યા
Follow Us:
| Updated on: Jun 12, 2019 | 12:17 PM

જામનગરમાં વાયુ વાવાઝોડાને લઈ સરકાર અને સેના સતર્ક છે. પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને 350 કરતા વધુ NDRFના જવાનોને એરલીફ્ટ કરાવામાં આવ્યા છે. પટણા, વિજયવાડા અને આરકોનોમથી એરલિફ્ટ કરી જામનગર એરબેઝ પર ઉતારાવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સુરતના ઓલપાડ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાનો શરૂ… જુઓ આ VIDEO

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ
કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!
કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!
સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ
ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે
ઘટનાની ગંભીરતા પ્રમાણે વિવિધ સ્થળોએ મોકલાશે. કુલ 10 જિલ્લામાં120 જેટલી 108 એમ્બુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">