AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ઓગસ્ટમાં ઉજવાતા તમામ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ

રાજ્યભરમાં ઓગસ્ટ મહિનામાં ઉજવાતા તહેવારોની મોજ નાગરિકો નહી માણી શકે. તમામ પ્રકારના ધાર્મિક તહેવારો, મેળાવડા અને શોભાયાત્રા પર રાજ્ય સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. વડોદરાની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ જાહેરાત કરી. તેઓએ સ્પષ્ટતા કરી કે વિવિધ સંઘો, મંડળો અને ધાર્મિક સંસ્થાના સંચાલકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે સરકારે લોકહિતમાં નિર્ણય કર્યો છે. આ […]

કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ઓગસ્ટમાં ઉજવાતા તમામ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ
| Updated on: Aug 07, 2020 | 1:19 PM
Share

રાજ્યભરમાં ઓગસ્ટ મહિનામાં ઉજવાતા તહેવારોની મોજ નાગરિકો નહી માણી શકે. તમામ પ્રકારના ધાર્મિક તહેવારો, મેળાવડા અને શોભાયાત્રા પર રાજ્ય સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. વડોદરાની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ જાહેરાત કરી. તેઓએ સ્પષ્ટતા કરી કે વિવિધ સંઘો, મંડળો અને ધાર્મિક સંસ્થાના સંચાલકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે સરકારે લોકહિતમાં નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: મદ્રાસ હાઈકોર્ટે પતંજલિ આયુર્વેદને કર્યો 10 લાખનો દંડ,જાણો શું હતું કારણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">