VIDEO: વડોદરામાં ચાઈનીઝ મહિલાને કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસનો ગુજરાતમાં હજુ સુધી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેની વચ્ચે વડોદરાની ખાનગી કંપનીમાં કામ કરતી ચાઈનીઝ મહિલા કર્મચારીને કોરોના વાઇરસના શંકાસ્પદ લક્ષણો હોવાની શંકા છે. આ પણ વાંચો: ગાંધીનગર: કોરોનાને લઈને રાજ્ય સરકારની સાવચેતી, 31 માર્ચ સુધી વર્કશોપ, સેમિનાર યોજવા પર પ્રતિબંધ Web Stories View more IPL 2024 […]

VIDEO: વડોદરામાં ચાઈનીઝ મહિલાને કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો
Follow Us:
| Updated on: Mar 16, 2020 | 10:46 AM

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસનો ગુજરાતમાં હજુ સુધી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેની વચ્ચે વડોદરાની ખાનગી કંપનીમાં કામ કરતી ચાઈનીઝ મહિલા કર્મચારીને કોરોના વાઇરસના શંકાસ્પદ લક્ષણો હોવાની શંકા છે.

આ પણ વાંચો: ગાંધીનગર: કોરોનાને લઈને રાજ્ય સરકારની સાવચેતી, 31 માર્ચ સુધી વર્કશોપ, સેમિનાર યોજવા પર પ્રતિબંધ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જેથી મહિલાકર્મીને સ્ક્રિનિંગ માટે સયાજી હોસ્પિટલ લવાઈ છે. જ્યાં મેડિકલ ટીમો દ્વારા મહિલાના આરોગ્યની તપાસ કરાશે. અને શંકાસ્પદ લક્ષણો જણાશે તો આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવશે. હાલ દર્દીમાં શરદી, ઉધરસ અને તાવના લક્ષણો જોવા મળ્યા છે. જેનો રિપોર્ટ અમદાવાદ મોકલાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">