AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ: ખાનગી ઈન્સ્ટીટ્યૂટની મનમાની, સરકારના નિયમોથી વિરુદ્ધ જઈ વિદ્યાર્થીઓને ક્લાસિસમાં બોલાવ્યા

શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ કરવાની હજુ સરકારે મંજૂરી આપી નથી, છતાં કેટલીક સંસ્થાઓ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની પરવાહ કર્યા વિના મનમાની કરે છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી ખાનગી ઈન્સ્ટીટ્યૂટે પણ સરકારના નિયમોથી વિરુદ્ધ જઈને વિદ્યાર્થીઓને ક્લાસિસમાં બોલાવ્યા. કાલાવડ રોડ પર આવેલી INIFD ફેશન ઈન્સ્ટીટ્યૂટમાં ક્લાસિસ ચાલુ હોવાની જાણ છતાં જ NSUIની ટીમે પહોંચી હતી. 21 સપ્ટેમ્બર સુધી […]

રાજકોટ: ખાનગી ઈન્સ્ટીટ્યૂટની મનમાની, સરકારના નિયમોથી વિરુદ્ધ જઈ વિદ્યાર્થીઓને ક્લાસિસમાં બોલાવ્યા
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:32 PM
Share

શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ કરવાની હજુ સરકારે મંજૂરી આપી નથી, છતાં કેટલીક સંસ્થાઓ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની પરવાહ કર્યા વિના મનમાની કરે છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી ખાનગી ઈન્સ્ટીટ્યૂટે પણ સરકારના નિયમોથી વિરુદ્ધ જઈને વિદ્યાર્થીઓને ક્લાસિસમાં બોલાવ્યા. કાલાવડ રોડ પર આવેલી INIFD ફેશન ઈન્સ્ટીટ્યૂટમાં ક્લાસિસ ચાલુ હોવાની જાણ છતાં જ NSUIની ટીમે પહોંચી હતી. 21 સપ્ટેમ્બર સુધી કોઈ પણ શાળા, કોલેજ કે ક્લાસિસ ચાલુ રાખવાની પરવાનગી નથી. છતાં ક્લાસિસ ચાલુ રહેતા તેના સંચાલકોએ બચાવ કરતાં કહ્યું કે, વિદ્યાર્થીઓ માત્ર તેમના પ્રોજેક્ટ વર્ક બતાવવા જ આવ્યા હતા. આ મામલે ક્લાસિસના સંચાલકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ છે. સંચાલક નૈશિક ગોંડલિયા અને પાયલ ગોંડલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધી બંનેની ધરપકડ કરાઈ છે.

આ પણ વાંચો: નવસારી: ગ્રામજનો છાતીસમા પાણીમાં મૃતદેહ લઈ જવા બન્યા મજબૂર, જુઓ VIRAL VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
g clip-path="url(#clip0_868_265)">