કોરોનાને લઈ સીએમ રૂપાણીએ રાહતના સમાચાર આપ્યા છે. ગુજરાતમાં જાન્યુઆરીમાં કોરોનાની વેક્સિન આવી શકે છે. સીએમ રૂપાણીએ વડોદરામાં સરદાર ધામ પ્રોજેક્ટના શુભારંભ પ્રસંગે વેક્સિન આવવાના સંકેત આપ્યા છે. સાથે જ તેમણે વેક્સિન ન આવે ત્યાં સુધી માસ્ક પહેરવા, સેનિટાઈઝર વાપરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો