કોરોનાના વધતા કેસો જોતાં હવે સુપર સ્પ્રેડરના ચેકીંગ કરશે સુરત મહાનગરપાલિકા

સુરત શહેરમાં અઠવા, રાંદેર અને કતારગામ ઝોનમાં સ્ટ્રીટ ફૂડની લારીઓ પર વધતી ભીડના કારણે કોરોનાના વધી રહેલા કેસોને પગલે એક્ટિવ કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસમાં 112 કેસનો વધારો થયો છે. હવે સુરત મહાનગરપાલિકા આવા સુપર સ્પ્રેડરોને ટાર્ગેટ કરી રહી છે. આ પહેલા શહેરમાં ફરતી રિક્ષાચાલકોના […]

કોરોનાના વધતા કેસો જોતાં હવે સુપર સ્પ્રેડરના ચેકીંગ કરશે સુરત મહાનગરપાલિકા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 12, 2020 | 6:30 PM

સુરત શહેરમાં અઠવા, રાંદેર અને કતારગામ ઝોનમાં સ્ટ્રીટ ફૂડની લારીઓ પર વધતી ભીડના કારણે કોરોનાના વધી રહેલા કેસોને પગલે એક્ટિવ કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસમાં 112 કેસનો વધારો થયો છે. હવે સુરત મહાનગરપાલિકા આવા સુપર સ્પ્રેડરોને ટાર્ગેટ કરી રહી છે. આ પહેલા શહેરમાં ફરતી રિક્ષાચાલકોના ચેકીંગ કરવામાં આવ્યા હતા.

Corona na vadhta case jota have super spreder na checking karse SMC

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Corona na vadhta case jota have super spreder na checking karse SMC

હવે સ્ટ્રીટ ફૂડ ચલાવતા વિક્રેતાઓ તેમજ કુરિયર કંપનીઓ કે જે સુપર સ્પ્રેડર સાબિત થઈ રહ્યા છે આ સાથે જ વિવિધ ટ્રાવેલ એજન્સીઓના સંચાલકોનું પણ ટેસ્ટીંગ કરવામાં આવશે. પાલિકાએ અલગ અલગ ટીમો બનાવીને હાઈ રિસ્ક ઝોનમાં ખાસ કરીને આ ચેકીંગ શરૂ કર્યુ છે. આગામી 25 સપ્ટેમ્બર સુધી આ ચેકીંગ કરવામાં આવશે. સુપર સ્પ્રેડરમાં ખાણીપીણી વિક્રેતા, કરીયાણા સ્ટોર ધારક અને દૂધ વિક્રેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે તેમનું પણ ચેકીંગ હાથ ધરવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">