VIDEO: અમદાવાદમાં કોરોના ન ફેલાય તે માટે કોર્પોરેશન સક્રિય, કાંકરિયા પ્રાણી સંગ્રહાલય બંધ
અમદાવાદમાં કોરોના વાઈરસને લઈને કોર્પોરેશન સક્રિય બન્યું છે. કોરોનાનાં લક્ષણો જણાય તો 104ને ફોન કરવાથી ઘરેબેઠાં માસ્ક અને સેનેટાઈધર આવી જશે. અમદાવાદમાં કાકરિયા પ્રણી સંગ્રહાલય પણ 2 સપ્તાહ માટે બંધ કરવામાં આવ્યું છે. આ પણ વાંચો: Coronavirus: વિશ્વમાં કોરોનાનો કાળો ઓછાયો, 162 દેશમાં 7 હજારથી વધુ લોકોના મોત Web Stories View more IPL 2024 : […]
અમદાવાદમાં કોરોના વાઈરસને લઈને કોર્પોરેશન સક્રિય બન્યું છે. કોરોનાનાં લક્ષણો જણાય તો 104ને ફોન કરવાથી ઘરેબેઠાં માસ્ક અને સેનેટાઈધર આવી જશે. અમદાવાદમાં કાકરિયા પ્રણી સંગ્રહાલય પણ 2 સપ્તાહ માટે બંધ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Coronavirus: વિશ્વમાં કોરોનાનો કાળો ઓછાયો, 162 દેશમાં 7 હજારથી વધુ લોકોના મોત
શરદી-ખાંસીથી પીડાતી વ્યર્તિને હોટેલમાં ન બેસવા દેવાની પણ સૂચના આપવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં જાહેરમાં થૂંકતા 1244 લોકોને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. રાજ્યમાં 15 દિવસમાં લોકોએ 15 કરોડના માસ્ક ખરીદ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો