AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાટણમાં કોંગ્રેસે ‘ખાડા હવન’ કરીને સરકારનો કર્યો વિરોધ

પાટણ: સુનિલ પટેલ પાટણ શહેરના તમામ માર્ગો અને રસ્તાઓ બીસ્માર બન્યા છે. સતત વરસાદથી રોડ રસ્તાઓ પર ખાડા પડતા સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીમાંથી ખાડા માર્ગો પરથી પસાર થવું પડી રહ્યું છે. ત્યારે સ્થાનિક પાલિકા તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા માર્ગો અને રોડ પર પડેલા ખાડાઓનું વરસાદના 5 દિવસના વિરામ બાદ પણ પુરાણ નથી કરવામાં આવતું. […]

પાટણમાં કોંગ્રેસે 'ખાડા હવન' કરીને સરકારનો કર્યો વિરોધ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:06 PM
Share

પાટણ: સુનિલ પટેલ

પાટણ શહેરના તમામ માર્ગો અને રસ્તાઓ બીસ્માર બન્યા છે. સતત વરસાદથી રોડ રસ્તાઓ પર ખાડા પડતા સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીમાંથી ખાડા માર્ગો પરથી પસાર થવું પડી રહ્યું છે. ત્યારે સ્થાનિક પાલિકા તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા માર્ગો અને રોડ પર પડેલા ખાડાઓનું વરસાદના 5 દિવસના વિરામ બાદ પણ પુરાણ નથી કરવામાં આવતું. જ્યારે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના આગમન પહેલા ભાજપના નેતાઓ ખાડામાં ન પડે તેને લઈને તાત્કાલિક પાટણ નગરપાલિકા દ્વારા રોડ અને માર્ગો પર પડેલા ખાડા અને ભૂવાઓ પુરવામાં આવ્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેને લઈને પાટણ કોંગ્રેસ દ્વારા આજે ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ પાટણના પ્રવાસે પહોંચે તે પહેલા જ અનોખો વિરોધ કર્યો. પાટણના MLA કિરીટ પટેલે શહેરમાં જ ખાડા હવન કરી નાંખ્યો. ધારાસભ્ય કિરીટ પટેલે બ્રાહ્મણ દ્વારા આ હવનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો પણ જોડાયા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">