દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે ગૌચર પર કર્યો ખુલાસો

દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે ગૌચર પર કર્યો ખુલાસો

ગુજરાત વિધાનસભા સત્રનો આજે પાંચમો દિવસ છે. જોકે પાંચમા દિવસના સત્ર પહેલા કેબિનેટ બેઠક થશે. જેમાં રાજ્યભરમાં ખેંચાયેલા વરસાદ મુદ્દે ચર્ચા થઇ શકે છે. તો વિધાનસભાના પાંચમા દિવસે શ્રમ રોજગાર, મહેસુલ, સામાજીક ન્યાય અધિકારીતા અને પાણી પુરવઠા વિભાગોને લગતી પ્રશ્નોતરી થશે. સાથે જ તાજેતરમાં રજૂ થયેલા બજેટ મુદ્દે સામાન્ય ચર્ચા કરવામાં આવશે. અને વિધાનસભા સમિતિના […]

TV9 Webdesk12

|

Jul 10, 2019 | 9:19 AM

ગુજરાત વિધાનસભા સત્રનો આજે પાંચમો દિવસ છે. જોકે પાંચમા દિવસના સત્ર પહેલા કેબિનેટ બેઠક થશે. જેમાં રાજ્યભરમાં ખેંચાયેલા વરસાદ મુદ્દે ચર્ચા થઇ શકે છે. તો વિધાનસભાના પાંચમા દિવસે શ્રમ રોજગાર, મહેસુલ, સામાજીક ન્યાય અધિકારીતા અને પાણી પુરવઠા વિભાગોને લગતી પ્રશ્નોતરી થશે. સાથે જ તાજેતરમાં રજૂ થયેલા બજેટ મુદ્દે સામાન્ય ચર્ચા કરવામાં આવશે. અને વિધાનસભા સમિતિના અહેવાલની રજૂઆત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ VIDEO: હાઈકોર્ટના ચુકાદા બાદ મૉલ-મલ્ટીપ્લેક્સના સંચાલકો મનફાવે તેમ પાર્કિંગ ચાર્જ વસૂલી શકશે નહીં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બનાસકાંઠા જિલ્લાના 191 ગામમાં ગૌચર જમીન બાકી બચી નથી. દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે 1019 ગામમાં ગૌચર જમીનની ઘટ હોવાનું સ્વીકાર્યું છે. બનાસકાંઠાના માત્ર 40 ગામમાં જ પૂરતી ગૌચર જમીન હાલમાં ઉપલબ્ધ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati