AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી, 6 વર્ષના ખોવાયેલા બાળકને હેમખેમ ઘરે પહોંચાડયો

સુરત ટ્રાફિક પોલીસે બાળક પાસે રહેલી સ્કૂલની માહિતીના આધારે બાળકની સ્કૂલનો કોન્ટેક કર્યો હતો હતો. તાત્કાલિક સ્કૂલમાથી બાળકના ધરનું સરનામું મેળવી તેના ધર સુધી બાળકને આ ટ્રાફિકના જવાનો મુકવા માટે ગયા હતા

સુરત ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી, 6 વર્ષના ખોવાયેલા બાળકને હેમખેમ ઘરે પહોંચાડયો
Commendable Work of Surat Traffic Police 6-year-old missing child Handover home safely to Parent
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 10, 2021 | 9:12 AM
Share

સુરત(Surat)ટ્રાફિક પોલીસનો(Traffic)  માનવતાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતના સહારા દરવાજા નજીક આશરે 6 વર્ષ નું એક બાળક(Mising Child) રડતું હતું ત્યારે ત્યાં હાજર ટ્રાફીક પોલીસ જવાનોની નજર તેના પર પડતાની સાથે બાળકને બોલાવી પૂછપરછ કરતા બાળક હેબકાઈ ગયું હતું કારણ કે બાળક ભૂલું પડી ગયું હતું

જો કે તેની બાદ પોલીસે બાળક પાસે રહેલી સ્કૂલની માહીતીના આધારે બાળકની સ્કૂલનો કોન્ટેક કર્યો હતો હતો. તાત્કાલિક સ્કૂલમાથી બાળકના ધરનું સરનામું મેળવી તેના ધર સુધી બાળકને આ ટ્રાફિકના જવાનો મુકવા માટે ગયા હતા. આમ તો પોલીસનો આ બીજો ચહેરો છે આપણે અવારનવાર પોલીસ માટે ખોટું વિચારતા હોય છે પણ પોલીસની આવી છબીઓ પણ સામે આવતી હોય છે.

જ્યારે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ટ્રાફિકના જવાનોને પીઠ થબથબાવી હતી.સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલની માહિતીના આધારે બાળકનું સરનામું રાજીવનગર,સરદાર નગર પોલીસ ચોકી પાસે પુણા શોધી તેના વાલી અજય સિંહ રાજપૂત ને સોંપેલ હતો.

જ્યારે આ સારી કામગીરી કરનાર રીજીયન -2 ટ્રાફીક પોલીસ ના HCરાજેશભાઈ વાલજીભાઈ તથા TRB જયકુમાર તથા મોહસીનના બાળકના ઘરે પહોંચ્યા ત્યારે પરિવાર ચિંતામાં હતું અને પરિવાર થોડા સમય માટે ચિંતમાં મુકાયું કે કેમ પોલીસ અહીં આવી બાદમાં પોતાના બાળકને જોતા જ પરિવાર ખુશખુશાલ થઈ ગયું હતું.

આ પણ વાંચો : ગાંધીનગર પોલીસે શરૂ કરી શિવાંશના પિતા અને સચિનની પત્નીની પૂછપરછ, ગ્રીન સીટીના મકાનમાં સર્ચ

આ પણ વાંચો : Gandhinagar : સ્મિત બાળકને ત્યજી દેવાનો મામલો, આરોપી સચિન દિક્ષીતને પોલીસે ઝડપી લીધો, વહેલી સવારે ગાંધીનગર લવાયો

Follow Us
ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ
ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ
અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ
અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ
Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?
Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?
GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video
60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
ગોત્રીમાં કથા સ્થળે વિવાદ, રાઈડ્સનું સંચાલન લઘુમતી સમાજને આપતા હંગામો
ગોત્રીમાં કથા સ્થળે વિવાદ, રાઈડ્સનું સંચાલન લઘુમતી સમાજને આપતા હંગામો
સરહદ પરથી ડ્રગ્સ ધુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો
સરહદ પરથી ડ્રગ્સ ધુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો
ગટરનું ઢાંકણુ તૂટી જતા અંદર ખાબક્યો યુવક
ગટરનું ઢાંકણુ તૂટી જતા અંદર ખાબક્યો યુવક
g clip-path="url(#clip0_868_265)">