આગામી દિવસોમાં ઠંડીનું જોર કેવું રહેશે?, જાણો હવામાન વિભાગની આગાહી વિશે

ગુજરાતીઓને હવે કાતિલ ઠંડીમાંથી રાહત મળશે તેવા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે.  સતત ઠંડી બાદ હવે અચાનક ઠંડીનું જોર ઘટશે.  રાજ્યમાં આગામી 3 દિવસમાં ઠંડીનું જોર તબક્કાવાર ઘટશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more આજનું રાશિફળ તારીખ […]

આગામી દિવસોમાં ઠંડીનું જોર કેવું રહેશે?, જાણો હવામાન વિભાગની આગાહી વિશે
Follow Us:
| Updated on: Feb 11, 2020 | 4:52 PM

ગુજરાતીઓને હવે કાતિલ ઠંડીમાંથી રાહત મળશે તેવા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે.  સતત ઠંડી બાદ હવે અચાનક ઠંડીનું જોર ઘટશે.  રાજ્યમાં આગામી 3 દિવસમાં ઠંડીનું જોર તબક્કાવાર ઘટશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Cold will reduce in 2-3 days, meteorological department gave information

આ પણ વાંચો :  દાહોદ જિલ્લામાં ઈંડા ખવડાવીને બાળકોને પોષણ? સરકારે કરી આ સ્પષ્ટતા

હવામાન વિભાગે શિયાળાની સિઝન પૂર્ણ થવાના સંકેત આપ્યા છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનું જોર ધીરે-ધીરે ઘટતું જશે. જો કે વહેલી સવારે અને મોડી રાત્રે શહેરીજનોને ઠંડીનો અનુભવ થશે. આમ નવી ઋતુના આગમનની સાથે ઠંડી થોડા દિવસમાં અલવિદા કહી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">