અકસ્માત જોઈ CM વિજય રૂપાણીનો કાફલો અટક્યો

ફરી એક વખત એવી ઘટના બની કે રાજ્યના મુખ્યપ્રધાન ક્યાંક જઈ રહ્યાં હોય અને રસ્તામાં થયેલા અકસ્માતને જોતાં પોતાનો કાફલો અટકાવ્યો હોય અને એ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તેનું ખુદ ધ્યાન રાખ્યું હોય. ગાંધીનગરથી અમદાવાદ જતી વખતે મુખ્યપ્રધાને અકસ્માત જોઈ કાફલો અટકાવ્યો. અકસ્માતમાં ઈજાગ્રસ્તને તરત સારવાર મળે તે માટે પોતાના કાફલામાંથી એક સ્પેર કાર આપી […]

અકસ્માત જોઈ CM વિજય રૂપાણીનો કાફલો અટક્યો
Follow Us:
| Updated on: Jan 08, 2019 | 6:55 AM

ફરી એક વખત એવી ઘટના બની કે રાજ્યના મુખ્યપ્રધાન ક્યાંક જઈ રહ્યાં હોય અને રસ્તામાં થયેલા અકસ્માતને જોતાં પોતાનો કાફલો અટકાવ્યો હોય અને એ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તેનું ખુદ ધ્યાન રાખ્યું હોય.

ગાંધીનગરથી અમદાવાદ જતી વખતે મુખ્યપ્રધાને અકસ્માત જોઈ કાફલો અટકાવ્યો. અકસ્માતમાં ઈજાગ્રસ્તને તરત સારવાર મળે તે માટે પોતાના કાફલામાંથી એક સ્પેર કાર આપી તેને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવાની સૂચના આપી. નોંધનીય છે કે, મુખ્યપ્રધાન રૂપાણી કાર્યક્રમ માટે ગાંધીનગરથી અમદાવાદ જઈ રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

અકસ્માત જોઈ CM રૂપાણીએ કાફલો અટકાવી દીધો

મુખ્યપ્રધાન વિજય રુપાણી ગાંધીનગરથી અમદાવાદ તરફ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે ઘ-0 થી સરગાસણ પાસે એક એક્ટિવા વાહનને થયેલા અકસ્માત જોઇને પોતાના કોન્વોયને થંભાવી દીધો હતો અને અકસ્માતમાં ઘાયલ થયેલાને તાત્કાલિક સારવાર મળે એનો આદેશ આપ્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના કાફલામાંથી સ્પેર કારમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને બેસાડી સારવાર માટે સરકારી સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે ખસેડવા સૂચના આપી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં બની રહેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની પ્રથમ ઝલક, શું છે ખાસિયતો?

આ પહેલા પણ 28 ડિસેમ્બરની રાત્રે રાયસણ પાસે થયેલા એક અકસ્માતને જોતાં જ પોતાનો કાફલો અટકાવી દીધો હતો. આ અકસ્માતમાં 4 ઈજાગ્રસ્તો હતા અને ખુદ મુખ્યપ્રધાને ત્યાં ઉભા રહીને એ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તેનું ધ્યાન રાખ્યું હતું.

[yop_poll id=523]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">