વડોદરામાં SSG Hospitalના ચોથા વર્ગના કર્મચારીઓને બે માસથી પગાર ન મળતા રોષ
વડોદરામાં સરકારી હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓને બે માસથી પગાર ન મળતાં રોષે ભરાયા છે. SSG, ગોત્રી, મેન્ટલ સહિતની હોસ્પિટલના કર્મચારીઓ પગારથી વંચિત છે. જેને લઈ 700થી વધુ ચોથા વર્ગના કર્મચારીઓએ રોષ વ્યક્ત કર્યો છે અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. પગારની માંગ સાથે કર્મચારીઓ એસએસજી હોસ્પિટલ ખાતે એકઠા થયા છે. Web Stories […]
વડોદરામાં સરકારી હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓને બે માસથી પગાર ન મળતાં રોષે ભરાયા છે. SSG, ગોત્રી, મેન્ટલ સહિતની હોસ્પિટલના કર્મચારીઓ પગારથી વંચિત છે. જેને લઈ 700થી વધુ ચોથા વર્ગના કર્મચારીઓએ રોષ વ્યક્ત કર્યો છે અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. પગારની માંગ સાથે કર્મચારીઓ એસએસજી હોસ્પિટલ ખાતે એકઠા થયા છે.