Video:વેરાવળ આવનાર વાવાઝોડાનો બદલાયો રસ્તો, પોરબંદર તરફ આવી રહ્યું છે વધારે ઝડપથી ચક્રવાત, થઈ જાઓ સાવધાન
Web Stories View more અંકિતા લોખંડેની પ્રેગ્નેન્સી પર જીજ્ઞા વોરાએ કર્યો ખુલાસો, કહ્યું પ્રેગનેન્ટ.. માર્કેટમાં આવી છે અવનવી ક્યુટ ઈયરિંગ્સ, જોઈને થશે ખાવાનું મન ધીમા ચાલતા ગેસ બર્નરને મિનિટોમાં કરો સાફ, આ ટિપ્સ અપનાવો પ્રો કબડ્ડીમાં સૌથી વધારે સુપર 10 કરનાર રેઈડર કોણ? જાણો અહીં આજનું રાશિફળ તારીખ 28-11-2023 ફોટો જગતના એક યુગનો અંત, ઝવેરીલાલ […]

અંકિતા લોખંડેની પ્રેગ્નેન્સી પર જીજ્ઞા વોરાએ કર્યો ખુલાસો, કહ્યું પ્રેગનેન્ટ..
માર્કેટમાં આવી છે અવનવી ક્યુટ ઈયરિંગ્સ, જોઈને થશે ખાવાનું મન
ધીમા ચાલતા ગેસ બર્નરને મિનિટોમાં કરો સાફ, આ ટિપ્સ અપનાવો
પ્રો કબડ્ડીમાં સૌથી વધારે સુપર 10 કરનાર રેઈડર કોણ? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ 28-11-2023
ફોટો જગતના એક યુગનો અંત, ઝવેરીલાલ મહેતાનું નિધન
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી આ ચક્રાવાતની અસર વેરાવળ અને તેની આસપાસના દરિયાકાંઠા વિસ્તારોમાં વધારે થવાની શક્યતા હતી. પરંતુ વાયુ વાવાઝોડાની દીશા હવે બદલાઈ ચૂકી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
વાયુ વાવાઝોડાની દીશા વેરાવળથી બદલાઈ હવે પોરબંદર તરફ ફંટાઈ છે. આ વાવાઝોડાની અસર સમગ્ર સૌરાષ્ટ્રમાં થવાની છે ત્યારે હવે વેરાવળને બદલે પોરબંદરમાં વધારે થશે. સૌરાષ્ટ્રના 500થી વધારે ગામમાંથી 2.15 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અત્યારે વાવાઝોડાની ઝડપ પ્રતિ કલાક 155 થી 165 કી.મી. ની છે.