એક.. બે.. ત્રણ સેકન્ડમાં જ યુવકના હાથમાંથી મોબાઈલ ગાયબ, જુઓ ચોરીનો VIDEO

સુરતના વરાછામાં મોબાઈલ ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ છે. એક રાહદારી મોબાઈલ જોતા-જોતા પસાર થઈ રહ્યો હતો એ સમયે પાછળથી આવેલો બાઈક સવાર મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ ગયો હતો. રાહદારી કંઈ સમજે તે પહેલા તો પળભરમાં જ મોબાઈલ જતો રહ્યો હતો. અચાકન બનેલી ઘટના બાદ રાહદારી હાંફળો-ફાંફળો થઈ ચોરને પકડવા પાછળ દોડ્યો. પરંતુ બાઈક ચાલક […]

એક.. બે.. ત્રણ સેકન્ડમાં જ યુવકના હાથમાંથી મોબાઈલ ગાયબ, જુઓ ચોરીનો VIDEO
Follow Us:
| Updated on: Oct 29, 2019 | 1:22 PM

સુરતના વરાછામાં મોબાઈલ ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ છે. એક રાહદારી મોબાઈલ જોતા-જોતા પસાર થઈ રહ્યો હતો એ સમયે પાછળથી આવેલો બાઈક સવાર મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ ગયો હતો. રાહદારી કંઈ સમજે તે પહેલા તો પળભરમાં જ મોબાઈલ જતો રહ્યો હતો. અચાકન બનેલી ઘટના બાદ રાહદારી હાંફળો-ફાંફળો થઈ ચોરને પકડવા પાછળ દોડ્યો. પરંતુ બાઈક ચાલક છૂમંતર થઈ ગયો હતો. મોબાઈલ ચોરીના CCTVના આધારે પોલીસે તસ્કરને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">